Important Questions of સ્થિત વિદ્યુતશાસ્ત્ર for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

141.
એક વિદ્યુત ડાઈપોલની ડાઈપોલ મોમેન્ટ 2 × 10-8 Cm છે. ડાઈપોલના કેન્દ્ર સાથે 60° નો કોણ બનાવતી દિશામાં 1 m અંતરે રેહલા બિંદુ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ......
  • 429.5

  • 238.1

  • 255.2

  • 300


142.
6.2 × 10-3 C cm જેટલી સમાન ડાઈપોલ મોમેન્ટ ધરાવતા બે વિદ્યુત ડાઈપોલને તેમની અક્ષ એક જ રેખા પર એક જ દિશામં રહે તેમ ગોઠવેલ છે. જો તેમના કેન્દ્ર વચ્ચનું અંતર 10-8 m હોય, તો બંને વચ્ચે લાગતું વિદ્યુતબળ ........... N.
  • 21 × 10-37

  • 2.1 × 1017

  • 2.1 × 1034

  • 21 × 1039


143. વિદ્યુત ડાઈપોલ મધ્યબિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ............. છે. 
  • fraction numerator negative straight K straight p with rightwards arrow on top over denominator straight a end fraction
  • અનંત 

  • શુન્ય 

  • fraction numerator 2 straight K straight p with rightwards arrow on top over denominator straight a cubed end fraction

144.
ત્રણ બિંદુવત વિદ્યુતભારો +q, -2q અને +q ના યામ (0, a, 0), (0, 0, 0) તથા (a, 0, 0) છે. આ વિદ્યુતભારોથી રચાતા વિદ્યુઅત ડઈપોલની ડાઈપોલ મોમેન્ટનું મુલ્ય અને દિશા ........
  • square root of bold 2 bold space bold aq bold comma bold space bold plus bold space bold y દિશામાં 
  • square root of 2 space q a space left parenthesis 0 comma space 0 comma space 0 right parenthesis space અન ે space left parenthesis a comma space a comma space 0 right parenthesis બિંદુઓને જોડતી રેખાની દિશામાં 
  • qa (0, 0, 0) અને (a, 0, a) બિંદુઓને જોડતી રેખાની દિશામાં 

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
145.
વિદ્યુત ડાઈપોલની ડાઈપોલ મોમેન્ટ bold p with bold rightwards arrow on top bold space bold equals bold space bold 10 to the power of bold minus bold 7 end exponent bold space bold left parenthesis bold 5 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold j with bold hat on top bold space bold minus bold space bold 2 bold space bold k with bold hat on top bold space bold right parenthesis bold space bold Cm તથા વિદ્યુતક્ષેત્ર bold E with bold rightwards arrow on top bold space bold equals bold space bold 10 to the power of bold 7 bold space bold left parenthesis bold space bold i with bold hat on top bold space bold plus bold space bold j with bold hat on top bold space bold plus bold space bold k with bold hat on top bold space bold right parenthesis bold Vm to the power of bold minus bold 1 end exponent હોય તો તેના પર લાગતા ટૉર્કનું મૂલ્ય ...........Nm.
  • 5

  • 7.6

  • શુન્ય

  • 8.6


146.
1 μC મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભારોને 2 cm અંતરે ગોઠવતા એક વિદ્યુત ડાઈપોલની રચના થાય છે. આ રચનાને 105 Vm-1 તીવ્રતાના સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકેલ છે. આ ડાઈપોલને સમતોલન સ્થિતિમાંથી 180° નું પરિભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય....... J.
  • 2 × 10-3

  • 4 × 10-3

  • 10-3

  • 5 × 10-3


147.
એક વિદ્યુત ડાઈપોલને X-અક્ષ પર ઉગમબિંદુ O પાસેથી મૂકેલ છે. બિંદુ P ઊગમબિંદુથી 20 cm અંતરે એવી રીતે આવેલું છે કે જેથી OP દ્વારા X-અક્ષ સાથે બનતો ખૂણો bold pi over bold 3 છે. જો P બિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર X-અક્ષ સાથે θ ખૂણો બનાવવું હોય તો θ નું મૂલ્ય ....... .
  • fraction numerator 3 straight pi over denominator 2 end fraction
  • straight pi over 3
  • straight pi over 3 space plus space tan to the power of negative 1 end exponent space fraction numerator square root of 3 over denominator 2 end fraction
  • tan to the power of negative 1 end exponent fraction numerator square root of 3 over denominator 2 end fraction

148.
સમબાજુ ત્રિકોણ ABC નાં શિરોબિંદુઓ પર અનુક્રમે q, q અને -2q વિદ્યુતભારને મૂકેલ છે. જો દરેક બાજુની લંબાઈ l હોય, તો સમગ્ર તંત્રની પરિણામી ડાઈપોલ મોમેન્ટ ......
  • square root of 3 space ql
  • 4 ql

  • 2ql

  • 2l


Advertisement
149.
4 × 105 NC-1 તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં એક વિદ્યુત ડાઈપોલને 60° ના કોણે ગોઠવતા તેની પર bold 8 square root of bold 3 bold space bold Nm જેટલું ટૉક લાગે છે. જો ડાઈપોલની લંબાઈ 4 cm હોય, તો ડાઈપોલના વિદ્યુતભારનું મુલ્ય ........
  • 2 μC

  • 2 mC

  • 1 mC

  • 3 μC


150.
એક વિદ્યુત ડાઈપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 0.1 m અંતરે એકમ ધન વિદ્યુતભારને મૂકતા તે 0.025 M નું બળ અનુભવે છે. તેને જ્યારે 0.2 m અંતરે મૂકવામાં આવે ત્યારે તે 0.002 N નું બળ અનુભવતો હોય તો ડાઈપોલની લંબાઈ .........
  • 0.4 m

  • 0.2 m

  • 0.1 m

  • 0.05 m


Advertisement

Switch