એક વિદ્યુતક્ષેત્રમાં બિંદુઓ P અને Q આગળ વિદ્યુતસ્થિતિનામ અનુક્રમે 10 V અને -4 V છે, તો 100 ઈલેક્ટ્રૉન્સનો P થી Q સુધી લઈ જવામાં થતું કાર્ય ........... J. from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

41.
ઉગમ બિંદું પર રહેલા બિંદુવત વિદ્યુતભાર 10-3 μC ને કારણે ઉદ્દભવતાં વિદ્યુતક્ષેત્રનાં બિંદુઓ Abold A bold left parenthesis square root of bold 2 bold comma square root of bold 2 bold right parenthesism તથા B(2,0)m વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............. થાય.
  • 9 V

  • 2 V

  • 0

  • 4.5 V


Advertisement
42.
એક વિદ્યુતક્ષેત્રમાં બિંદુઓ P અને Q આગળ વિદ્યુતસ્થિતિનામ અનુક્રમે 10 V અને -4 V છે, તો 100 ઈલેક્ટ્રૉન્સનો P થી Q સુધી લઈ જવામાં થતું કાર્ય ........... J.
  • -19×10-14

  • 2.24×10-16

  • 9.6×10-17

  • -2.24×10-16


B.

2.24×10-16


Advertisement
43.
એક સુવાહક તાર પર 200 μC જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલ છે. આ તારને 10 cm ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં ફેરવવામાં આવે, તો તેના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન .......... V.
  • 15×1010

  • 12×106

  • 18×106

  • 9×106


44. અવકાશમાં વિદ્યુતક્ષેત્ર bold E with bold rightwards arrow on top bold space bold equals bold space bold 30 bold x to the power of bold 2 bold space bold i with bold hat on top છે, તિ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત VA-V0 = .............. જ્યાં
V0 =ઉદ્દગમસ્થાન પાસેનું વિદ્યુતસ્થિતિમાન 

VA=x=2m અંતરે આવેલા A બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન
  • -80 V

  • -120 V

  • 80 V

  • 120 V


Advertisement
45.
30 nC અને -20 nC વિદ્યુતભાર ધરાવતા બે કણોને એકબીજાથી 15 cm અંતરે રાખેલા છે. આ બંને કણોને જોડતી રેખા પર ...........  બિંદુઓએ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય. 
  • 80 cm, 150 cm

  • 40 cm, 100 cm

  • 45 cm, 200 cm

  • 9 cm, 45 cm


46. આકૃતિમાં દર્શાવેલ બિંદુ x પરથી y પર પરિક્ષણ વિદ્યુતભાર q ને લઈ જતાં થતું કાર્ય W= ............
                     
  • fraction numerator kQq over denominator straight r plus 2 straight a end fraction
  • Qq over straight r
  • fraction numerator 2 kqQr over denominator straight a left parenthesis straight a plus straight r right parenthesis end fraction
  • fraction numerator 2 kQqa over denominator straight r left parenthesis straight r plus straight a right parenthesis end fraction

47.
આકૃતિમાંના ચોરસનાં શિરોબિંદુઓ A અને D તથા B અને C વચ્ચે વિદ્યુતભારોની અદલાબદલી કરવામાં આવે, તો મધ્યકેન્દ્ર O આગળ વિદ્યુતક્ષેત્ર bold E with bold rightwards arrow on top અને વિદ્યુતસ્થિત્માન V પૈકી,

  • bold E with bold rightwards arrow on top ન બદાલાય પણ V બદલાય

  • straight E with rightwards arrow on top અને બંને V બદલાય 
  • straight E with rightwards arrow on top અને V બંને બદલાય નહિ. 
  • straight E with rightwards arrow on top બદલાય પરંતુ V બદલાશે નહિ.

48.
વિદ્યુતક્ષેત્રમાં A બિંદુ પાસે રહેલા 5 C વિદ્યુતભારને B બિંદુ પાસે લઈ જવા માટે વિદ્યુતક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય 20 J છે. જો A બિંદુનું વિદ્યુતસ્થિતિમન 10 V હોય, તો બિંદુ B નું વિદ્યુતસ્થિતિમાન હોય, તો બિંદુ નું વિદ્યુતસ્થિતિમાન ............... V
  • 6

  • 2.5

  • 14

  • 0


Advertisement
49.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ 0.1 m જેટલા લંબ અંતરે એકબીજાને સમાંતર બે ખૂબ જ મોટી પ્લેટો 1 અને 2  V2-V1 = 20 V માટે છે. એક ઈલેક્ર્ટૉનને પ્લેટૅ-1 ની અંદરની સપાટી પરથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે તો પ્લેટ-2 પર પહોંચતા સુધીમાં ઈલેક્ર્ટોનનો વેગ ........... ms-1.

  • 7.02×1012

  • 2.66×106

  • 32×10-19

  • 1.87×106


50. 14 cm ત્રિજ્યા ધરાવતાં એક અવાહક ગોળાને કેટલા વિદ્યુતસ્થિતિમાને ચાર્જ કરવો જોઈએ કે જેથી તેની પૃષ્ઠ ઘનતા 1 μCm-2 મળે ?
  • 20,000 V

  • 15,820 V

  • 15,200

  • 12,420 V


Advertisement

Switch