આકૃતિમાં વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. બિંદુ 1, 2 અને 3 પાસે વિદ્યુતક્ષેત્ર E1, E2 અને E3 હોય તો ........... from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

131. આકૃતિમાં દર્શાવેલ બિંદું p પાસે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય .........
  • શુન્ય 

  • kq over straight a squared
  • fraction numerator 2 kq over denominator straight a squared end fraction
  • fraction numerator 3 kq over denominator straight a squared end fraction

Advertisement
132. આકૃતિમાં વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. બિંદુ 1, 2 અને 3 પાસે વિદ્યુતક્ષેત્ર E1, E2 અને E3 હોય તો ...........
  • E1 = E2 = E3

  • E1 < E2 < E3

  • E1 > E2, E2 < E3

  • E1 > E2 > E3


C.

E1 > E2, E2 < E3


Advertisement
133.
1 g દળ અને 5 μC વિદ્યુતભાર ધરાવતા કણને 2 × 105 NC-1 તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રોમાં 20 ms-1 ના વેગથી ક્ષેત્રની વિરૂદ્ધમાં ગતિ કરાવતા તે કેટલું અંતર કાપીને સ્થિર થશે ?
  • 10 cm

  • 0.2 m

  • 0.4 m

  • 1 m


134.
સમબાજુ ત્રિકોણનાં કોઈ બે શિરોબિંદુંઓ પર અનુક્રમે 10-8 C અને -10-8 C વિદ્યુતભાર મૂકેલો છે. તો ત્રીજા શિરોબિંદુ પાસે વિદ્યુતક્ષેતનું મુલ્ય ........ NC-1. (સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઇ 0.1 m છે.)
  • 9 × 103

  • 3 × 109

  • 7.2 × 104

  • 3.6 × 104


Advertisement
135.
ચોરસ PQRS ની દરેક બાજુની લંબાઈ 5 m છે. જો +50 C, -50 C અને +50 C વિદ્યુતભાઓને અનુક્રમે P, R અને S  શિરોબિંદુંઓ પર રાખેલ હોય, તો Q બિંદું પાસે પરિણામી વિદ્યુતક્ષેત્રનું મુલ્ય અને દિશા ......... (k= કુલંબનો અચળાંક)
  • 3 k, 25.5°

  • 2 k, 38.5°

  • 2 k, 45°

  • 3 k, 30°


136.
મિલિકાનના પ્રયોગમાં Q વિદ્યુતભાર ધરાવતું તેલનું ટીંપું 2400 V નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતી બે પ્લેટો વચ્ચે સ્થિર રહેલ છે. જો ટીપાંની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 600 V હોય, તો ટીપાંના સંતુલન માટે તેના પરનો વિદ્યુતભાર ........... . 
  • Q

  • straight Q over 4
  • straight Q over 2
  • fraction numerator 3 space straight Q over denominator 2 end fraction

137.
20 mm અંતરે રહેલી બે સમાંતર વાહજ પ્લેટ પૈકી ઉપરની પ્લેટ પર નીચેના પ્લેટની સાપેક્ષે +2400 V છે. જો એક ઈલેક્ટ્રોનને નીચેની પ્લેટ પાસેથી મુક્ત કરવામાં આવે, તો તે કેટલા સમયમાં ઉપરની પ્લેટ પર પહોંચી હજશે ? 
bold e over bold m bold space bold equals bold space bold 1 bold. bold 8 bold space bold cross times bold space bold 10 to the power of bold 11 bold space bold Ckg to the power of bold minus bold 1 end exponent
  • 1.7 ms

  • 1.4 ms

  • 2.7 μs

  • 2 μs


138.
80 mg દ્રવ્યમાન ધરાવતા સાદા લોલકના ગોળા પર 20 nC જેટલો વિદ્યુતભાર રહેલો છે. તેને સમક્ષિતિજ દિશામાં 2 × 1014 NC-1 તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં લટકાવેલ છે, જો ગોળો સંતુલિત રહેતો હોય, તો તેણે ઊર્ધ્વ દિશા સાથે બનાવેલ ખૂણો અને દોરીમાં ઉદ્દભવતું તણાવ બળ = ..........
  • 35°, 4.5 × 10-4 N

  • 45°, 1.57×10-3 N

  • 27°, 8.8 × 10-4 N

  • 30°, 2.4 ° 102 N


Advertisement
139.
સમાન મૂલ્યના ત્રણ ધન વિદ્યુતભાર સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલ છે. તેમની પરિણામી વિદ્યુતક્ષેત્ર રેખાઓ નીચેનામાંથી કયા પ્રકારની હશે ?


  • d

  • c

  • b

  • a


140.
વિદ્યુતભાર રહિત ધાતુના એક ગોળાને બે વિદ્યુતભારિત પ્લેટોની વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવતા. તેમાંથી પસાર થતી વિદ્યુતક્ષેત્ર રેખાઓ કયા પ્રકારની દેખાશે ? 


  • b

  • 4

  • C

  • d


Advertisement

Switch