એક અનંત લંબાઈના સુરેખ તારની રેખીય વિદ્યુતભાર ઘનત λ Cm-1 છે. જો એક ઈલેક્ટ્રોન તારની આસપાસ લંબરૂપે વર્તુળગતિ કરતો હોય અને તેનું કેન્દ્ર તાર પર આવેલ હોય તો ઈલેક્ટ્રોનની ગતિઉર્જા .......
from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર
161.સમઘનના કોઈ એક શિરોબિંદુ પર 8q વિદ્યુતભાર મૂકેલો છે. આ સમઘન સાથે સંકળાયેલ વિદ્યુત ફલક્સ ........ .
162.
λ જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તાંબાંનાં તારને a બાજુ ધરાવતા સમઘનમાંથી પસાર કરવામાં આવેલ છે. સમઘન સાથે સંકળાયેલ મહત્તમ ફલક્સ ..........
163.
બે અતિ લાંબા સમાંતર રહેલા સિરેખ તારની વિદ્યુતભાર ઘનતા અનુક્રમે 2 × 10-4 Cm-1 અને 4 × 10-4 Cm-1 છે. જો બે તાર વચ્ચનું અંતર 0.2 m હોય, તો પ્રથમ તર વિદ્યુતભાર વડે બીજા તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ ........ N.
9 × 109
8.4 × 109
72 × 102
શુન્ય
164.એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર નીચેના સુત્ર દ્વારા આપી શકાય છે :
આ વિદ્યુતક્ષેત્ર દ્વારા yz સમતલમાં રાખેલા 0.2 m2 ક્ષેત્રફળ ધરાવતાં લંબચોરસ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલક્સ......... Nm2C-1
3 × 103
240
120
2.4 × 102
Advertisement
165.
એક બંધ સપાટીમાં પ્રવેશતા અને સપાટીમાંથી બહાર નીકળતાં ફલક્સ અનુક્રમે 5 × 105 અને 4 × 105 MKS એકમ હોય, તો સપાટી અંદરનો વિદ્યુતભાર કેટલે થાય ?
8.85 × 10-7 C
6.85 × 10-7 C
-8.85 × 10-7 C
8.85 × 107 C
166. ત્રિજ્યાની એક તકતી પર 6 C જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. આ તકતીને xy સમતલમાં એવી રીતે મૂકેલ છે કે જથી તેના કેન્દ્રના યામ થાય. તે જ રીતે a લંબાઈના સળિયાને કે જેની પર 8 C જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે તેને x-અક્ષ પર થી અંતરે મૂકેલ છે, બે બિંદુવત વિદ્યુતભારો -7 C અને 3 C અને અંતરે મૂકેલ છે, તો એક સમઘન કે જેની 6 બાજુઓ યામ ધરાવતી હોય તેના સથે સંકળાયેલ ફલક્સ.......
Advertisement
167.
એક અનંત લંબાઈના સુરેખ તારની રેખીય વિદ્યુતભાર ઘનત λ Cm-1 છે. જો એક ઈલેક્ટ્રોન તારની આસપાસ લંબરૂપે વર્તુળગતિ કરતો હોય અને તેનું કેન્દ્ર તાર પર આવેલ હોય તો ઈલેક્ટ્રોનની ગતિઉર્જા .......
B.
Advertisement
168.બે સમકેન્દ્રીય ગોળાઓ A અને B માં ઘેરાયેલા વિદ્યુતભાર Q અને 2Q છે. (i) બંને ગોળાઓ સાથે સંકળાયેલ વિદ્યુત ફલક્સનો ગુણોત્તર ............. . (ii) જો A ગોળામાં K = 2 ડાઇ ઇલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ ભરવામાં આવે, તો તેનું ફલક્સ કેટલું થશે ?
આપેલ પૈકી એક પણ નહી
Advertisement
169.
λ જેટલી વિદ્યુતભાર ઘનતા ધરાવતો એક અનંત લંબાઈનો તાર a લંબાઈના સમઘનની કોઈ એક બાજુમાંથી પસાર થાય છે. તો સમઘનમાંથી પસાર થતું કુલ ફલક્સ .......
170.
આકૃતિમાં દર્શાવેલ સમઘનમાં રહેલા વિદ્યુતભારને કારણે ઉદ્દભવતા વિદ્યુતક્ષેત્રનાં ઘટકો અને હોય તો સમઘનમાં રહેલો વિદ્યુતભાર ..........