Important Questions of આનુવંશિકતાનો આણ્વિય આધાર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

Advertisement
1.

50 અમિનોઍસિડની પોલિપેપ્ટાઈડ બનાવતા જનીનનાં 25માં UAA સંકેતમાં વિકૃતિ થઈ UAG બને છે, તો શું થાય ?

  • 49 એમિનોઍસિડની પોલિપેપ્ટાઈડ બનશે.

  • 24 એમિનોઍસુડની પોલિપેપ્ટાઈડ બનશે. 

  • 50 અમિનોઍસિડની પોલિપેપ્ટાઈડ બનશે. 

  • 25 અને 24 અમિનોઍસિડની બે પોલિપેપ્ટાઈડ બનશે. 


2.

જનીનસંકેતોનું વિઘટન ............. નું કારણ થશે ?

  • કોષવિભાજન તબક્કાઓ નક્કી કરે છે. 

  • જનીન ઉત્ક્રાંતિની વિગતવાર સમજ આપે છે.

  • સંકેતનો પ્રથમ સભ્ય 

  • સંકેતનો ત્રીજો સભ્ય 


3.

DNAની શૃંખલા ઉપરનો ક્રમ CTGATAGC હોય તો m-RNA તો પરનો ક્રમ કયો થાય ?

  • GACUAUCG 

  • GACTATGC

  • UACTATCU

  • GTCTUTCG 


4.

સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રોટીન સંશ્ર્લેષણનો પ્રારભિક સંકેત કયો છે ?

  • GUU

  • CCA 

  • AUG 

  • GCA 


Advertisement
5.

પ્રત્યાંકનક્રોયા દરમિયાન RNA પોલિમરેઝ કયા સ્થાને જોડાય છે ?

  • રોસેપ્ટર

  • એનહૅન્સર 

  • પ્રમોટર 

  • રેગ્યુલેટર 


6.

આદિકોષકેન્દ્રી સજીવોમાં પ્રારંભ દરમિયાન GTP નો અણુ શા માટે જરૂરી છે ?

  • F-met t-RNA સ્સાથે 30S m-RNAના જોડાણ કરવા માટે

  • m-RNA સાથે રિબોઝોમ્સના 30S ઉપભાગમાં જોડાણ કરવા માટે 

  • પ્રારંભના કૉમ્પ્લેક્ષ સાથે 50S ઉપભાગના જોડાણ કરવા માટે. 

  • F-met t-RNA ના નિર્માણ માટે 


7. જનીન સંકેતને ડિક્ષનરીમાં 20 એમિનોઍસિડ માટે કેટલા સંકેતો વપરાય છે ? 
  • 20

  • 60

  • 61

  • 64


8.

DNAનું સ્વયંજનન કેવા પ્રકારનું છે ?

  • રૂઢીગત

  • અર્ધરૂઢિગત અને અંશત: અટકાવી દેવાતું 

  • રૂઢિગત અને અટકાવી દેવાતું 

  • અર્ધરૂઢીગત અને અટકાવી દેવાતું 


Advertisement
9.

લૅક-ઓપેરોનમાં લૅકનો અર્થ શું થાય ?

  • લેક્ટોઝ 

  • લેક્ટિન ઍસિડ

  • 1 લાખની સંખ્યા 

  • લેક્ટેઝ 


10.

પ્રતિસંકેત નીચેનામાંથી કોણ ધરાવે છે ?

  • s-RNA 

  • m-RNA 

  • r-RNA

  • t-RNA


Advertisement