CBSE
DNAની શૃંખલા ઉપરનો ક્રમ CTGATAGC હોય તો m-RNA તો પરનો ક્રમ કયો થાય ?
GACUAUCG
GACTATGC
UACTATCU
GTCTUTCG
સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રોટીન સંશ્ર્લેષણનો પ્રારભિક સંકેત કયો છે ?
GUU
CCA
AUG
GCA
50 અમિનોઍસિડની પોલિપેપ્ટાઈડ બનાવતા જનીનનાં 25માં UAA સંકેતમાં વિકૃતિ થઈ UAG બને છે, તો શું થાય ?
49 એમિનોઍસિડની પોલિપેપ્ટાઈડ બનશે.
24 એમિનોઍસુડની પોલિપેપ્ટાઈડ બનશે.
50 અમિનોઍસિડની પોલિપેપ્ટાઈડ બનશે.
25 અને 24 અમિનોઍસિડની બે પોલિપેપ્ટાઈડ બનશે.
20
60
61
64
આદિકોષકેન્દ્રી સજીવોમાં પ્રારંભ દરમિયાન GTP નો અણુ શા માટે જરૂરી છે ?
F-met t-RNA સ્સાથે 30S m-RNAના જોડાણ કરવા માટે
m-RNA સાથે રિબોઝોમ્સના 30S ઉપભાગમાં જોડાણ કરવા માટે
પ્રારંભના કૉમ્પ્લેક્ષ સાથે 50S ઉપભાગના જોડાણ કરવા માટે.
F-met t-RNA ના નિર્માણ માટે
DNAનું સ્વયંજનન કેવા પ્રકારનું છે ?
રૂઢીગત
અર્ધરૂઢિગત અને અંશત: અટકાવી દેવાતું
રૂઢિગત અને અટકાવી દેવાતું
અર્ધરૂઢીગત અને અટકાવી દેવાતું
જનીનસંકેતોનું વિઘટન ............. નું કારણ થશે ?
કોષવિભાજન તબક્કાઓ નક્કી કરે છે.
જનીન ઉત્ક્રાંતિની વિગતવાર સમજ આપે છે.
સંકેતનો પ્રથમ સભ્ય
સંકેતનો ત્રીજો સભ્ય
લૅક-ઓપેરોનમાં લૅકનો અર્થ શું થાય ?
લેક્ટોઝ
લેક્ટિન ઍસિડ
1 લાખની સંખ્યા
લેક્ટેઝ
પ્રતિસંકેત નીચેનામાંથી કોણ ધરાવે છે ?
s-RNA
m-RNA
r-RNA
t-RNA
પ્રત્યાંકનક્રોયા દરમિયાન RNA પોલિમરેઝ કયા સ્થાને જોડાય છે ?
રોસેપ્ટર
એનહૅન્સર
પ્રમોટર
રેગ્યુલેટર
C.
પ્રમોટર