CBSE
ન્યુક્લિઈક ઍસિડનો એકમ કયો છે ?
DNA
ન્યુક્લિઓટાઈડ
ન્યુક્લિઓસાઈડ
આપેલ તમામ
બિન જનીનિક RNA કેટલા પ્રકારના છે ?
1
2
3
એક પણ નહિ.
ઍન્ડોન્યુક્લિએઝ
ટ્રાન્સ્ક્રિપ્ટેઝ
લાયગેઝ
પોલિમરેઝ
કયા RNAનું બંધારણ ‘ક્લોવર લીફ’ જેવું હોય છે ?
r-RNA
hn-RNA
m-RNA
t-RNA
તે જનીનિક માહિતિનું વાહક છે ?
DNA
RNA
પ્રોટીન
ઉત્સેચક
વોટ્સન અને ક્રિકનું બેવડી કુંતલમય રચના ધરાવતું DNA મોડલ કેવા પ્રકારનું છે ?
Z- DNA
D- DNA
C- DNA
B- DNA
D.
B- DNA
નીચેનામાંથી કયું વિચાન સાચું છે ?
દરેક ઈન્ટ્રોનને ત્રણ પ્રતિસંકેત જૂથ આવેલાં હોય છે.
એક્સોન યુકેરિર્યોટિક સજીવમાં જ્યારે ઈન્ટ્રોન પ્રોકેરિયોટિક સજીવમાં જોવા મળે છે.
m-RNA પર સંકેત હોય છે. જ્યારે તેના પ્રતિસંકેત t-RNAપર આવેલા હોય છે.
ઈન્ટ્રોન m-RNA પર આવેલા હોય છે, જ્યારે એક્સોન t-RNA પર આવેલા હોય છે.
જો DNA ને 90 C જેટલું ઊંચું તાપમાન આપવામાં આવે તો ?
કાંઈ ફરક પડે નહીં.
તેના અબજો ટુકડા થઈ જાય.
તેના કૂંતલ ખૂલી જાય.
તે RNA માં રૂપાંતર પામે.
જો DNA પર આવેલ સંકેત ATG ATG ATG આવેલ હોય, તેમાં શરૂઆતમાં સિસ્ટન (C) નાઈટ્રોજન બૅઈઝ ઉમેરવામાં આવે, તો શું પરિણામ પ્રાપ્ત થાય ?
C ATG ATG ATG
CAT GAT GAT G
CA TGA TGA TG
નૉન સેન્સ મ્યુટેશન
જો m-RNA પર આવેલા શૃંખલા-ક્રમાંક 51 GUACCGAUCG 31 હોય તો DNA પર આવેલા ટેમ્પલેટ શૃંખલાનો ક્રમ કયો હોઈ શકે ?
51 CATGGCTAGC 31
51 CGATCGGTAC 31
51 GCUAGCCAUG 31
51 GUACCGAUCG 31