CBSE
UGC સંકેત જેવું જ કાર્ય કરતો બીજો કયો સંકેત છે ?
UAG
UGG
UGA
UGU
કયો સંકેત બે કાર્યો સાથે સંકળાયેલ છે ?
AUG
AAA
UGA
UUU
કયા સંકેતનો t-RNA નથી ?
UGG
UAA
YGU
UAU
કયો જનીન બંધારણીય જનીનના પ્રત્યાંકન માટેની સ્વીચ અને ઑફ કરવાનું કાર્ય કરે છે ?
ઑપરેટર
પોલિમોર્ફિન જનીન
પ્રમોટર
બંધારણીય જનીન
A.
ઑપરેટર
RNAના સંશ્ર્લેષણની દિશા DNA ટેમ્પ્લેટ શૃંખલાનું વાંચન
31 → 51 31 → 51
RNAના સંશ્ર્લેષણની દિશા DNA ટેમ્પ્લેટ શૃંખલાનું વાંચન
51 → 31 51 → 31
RNAના સંશ્ર્લેષણની દિશા DNA ટેમ્પ્લેટ શૃંખલાનું વાંચન
31 → 51 51 → 31
RNAના સંશ્ર્લેષણની દિશા DNA ટેમ્પ્લેટ શૃંખલાનું વાંચન
51 → 31 31 → 51
કઈ નાઈટ્રોજન બેઈઝ સમાપ્તિ સંકેતનો ભાગ નથી ?
એડેનાઈન
ગ્વાનીન
સાયટોસીન
યુરેસિલ
જો સાયટોસીન (C)નું પ્રમાણ 18% હોય તો એડેનાઈન (A) નું પ્રમાણ કેટલા ટકા થાય ?
36%
32 %
23%
64%
X Y E1 E2 E3
નિગ્રાહક અણુ લેક્ટોઝ β -ગેલેક્ટોસાઈડેઝ પરમીએઝ ટ્રાન્સએસીઝ ટાઈલેઝ
X Y E1 E2 E3
પ્રેરક અણુ નિગ્રાહક અણુ β -ગેલેક્ટોસાઈડેઝ પરમીએઝ ટ્રાન્સએસી ટાઈલેઝ
X Y E1 E2 E3
નિગ્રાહક અણુ લેક્ટોઝ β -ગેલેક્ટોસાઈડેઝ ટ્રાન્સએસી ટાઈલેઝ પરમીએઝ
X Y E1 E2 E3
નિગ્રાહક અણુ લેક્ટોઝ પરમીએઝ ટ્રાન્સીએસી ટાઈલેઝ β-ગેલેકક્ટોસાઈડેઝ
કયો વિકલ્પ તેના એમિનોઍસિડ અને જનીનસંકેતની સંખ્યા માટે સાચો છે ?
Pro = 4, Thr = 4
Thr = 4, Arg = 4
Arg = 6, His = 6
Val = 6, Pro = 6
નીચેનામાંથી કયું કાર્ટૂન કેરેક્ટર જનીનના નામ સાથે સંકળાયેલ નથી ?
પોપાઈ
ટીનટીન
ઓબેલિક્સ
એસ્ટેરિક્સ