Important Questions of આનુવંશિકતાનો આણ્વિય આધાર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

51.

કઈ શાખાનાં સંશોધનોએ સબિત કર્યુ કે રંગસૂત્રોમાં રહેલો ન્યુક્લિઈક ઍસિડ વારસાગત લક્ષણોના અનુગમન માટે જવાબદાર છે ?

  • જનીનવિદ્યા 

  • જીવવિજ્ઞાન

  • જૈવ-રસાયણશાસ્ત્ર 

  • આણ્વિક જીવવિજ્ઞાન 


52. જનીનનો કયો વિસ્તાર ટ્રાન્સ્ક્રિપ્સન પામે છે, પણ ટ્રાન્સલેશન પામતો નથી ? 
  • સિસ્ટ્રોન 

  • કોડોન

  • એક્સોન 

  • ઈન્ટ્રોન


53.

ગ્રિફીથ બૅક્ટેરિયલ રૂપાંતરણ માટે કોનો ઉપયોગ કરયો ?

  •  સાલ્મેનેલા

  • સ્પીરૂલીપીયમ 

  • બેસિલસ 

  • ન્યુમોકોક્સ


54.

વારસાગત લક્ષણોના ઔગમન માટેનું દ્રવ્ય ક્યાં આવેલું હોય છે ?

  • રંગસુત્રોમાં 

  • કોષરસમાં 

  • RNA પર 

  • એક પણ નહિ


Advertisement
55.

‘બાલબીની રિંગ’ એ શાના માટેનું સ્થાન છે ?

  • લિપિડ-સંશ્ર્લેષણ માટેનું 

  • પોલિસેકેરાઈડ્સના સંશ્ર્લેષણ માટેનું

  • DNA સ્વયંજનન માટેનું  

  • RNA અને પ્રોટીન સંશ્ર્લેષણ માટનું


56.

ગ્રીફીથ – અસર અન્ય કયા નામથી પ્રચલિત છે ?

  • બૅક્ટેરિયલ – રૂપાંતરણ 

  • બૅક્ટેરિયલ – પુનઃસંયોજન

  • વાઈરલ-રૂપાંતરણ 

  • ન્યુમોકોક્સ – પરાંતરણ 


57.

ન્યુમોકોક્સ R-II જાત કેવી છે ?

  • ચેપી 

  • ઝેરી 

  • બિનઝેરી 

  • એક પણ નહીં.


58. યીસ્ટમાંથી સંશ્ર્લેષણ કરાવેલ જનીન કેટલા ન્યુક્લિઓટાઈઝદ ધરાવતુંં હતું ? 
  • 77

  • 87

  • 650

  • 230


Advertisement
59.

બૅક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો ?

  • ગ્ર્ફિથ 

  • હર્શી, ચેઈઝ 

  • વોટસન, ક્રિક

  • એવરી, મેક્કાર્ટી, મેક્લીઑડ 


Advertisement
60.

ઊંદર પર પ્રયોગ દરમિયાન કઈ બે જાતનો ઉપયોગ કર્યો ?

  • S-III, S-II

  • S-III, R-II 

  • T-III, S-III 

  • R-III, R-II 


B.

S-III, R-II 


Advertisement
Advertisement