Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

61.

કયા વૈજ્ઞાનિકે DNAમાં બેઈઝની ગોઠવણીના સંબંધે નિયમો આપ્યાં ?

  • ગ્રિફિથ

  • વિટ્સન અને ક્રિક 

  • ઈરવિન છારગ્રાફ 

  • ડૉ. હરગોવિંદ 


62.

પ્રોટીન-સંશ્ર્લેષણ માટે કોણે સીધો સંકેત કરે શકે છે ?

  • જનીન 

  • ન્યુક્લિઓસાઈડ

  • DNA 

  • RNA 


63.

ઊંદરમાં રહેલ 650 ન્યુક્લિઓટાઈડઝ ધરાવતું જનીન કયા કાર્ય સાથે સંકલાયેલ છે ?

  • ઊંદરની વૃદ્ધિ સાથે સંકળાયેલ છે.

  • Hbના સંશ્ર્લેષણ્નું નિયમન 

  • ઊંદરની ઊંચાઈનું નિયમન કરે 

  • રક્તકન્ના સંશ્ર્લેષણનું નિયમન 


64.

છારગ્રાફ નિયમો કોને આધારે આપવામાં આવ્યા ?

  • જનીનદ્રવ્યની જટિલતાના આધારે

  • RNAમાં બેઈઝ ગોઠવણી 

  • રંગસુત્રોની સંખ્યા 

  • DNAમાં બેઈઝની ગોઠવણી 


Advertisement
65. જો A અને G નો કુલ સરવાળો 100 થાય, તો T અને C નો કુલ સરવાળો કેટલો થાય ?
  • 25

  • 50

  • 75

  • 100


66. નીચેનામાંથી કયું સાચું નથી ? 
  • G/C=1

  • A/T=1 

  • A+T = G+C 

  • A+G = T+C 


67. છારગ્રાફ પ્રથમ નિયમ : 
  • A=G

  • A+G = T+C 

  • A=G

  • A=T અને G=C 


68. તે સજીવ પ્રમાણે બદલાય છે. 
  • fraction numerator bold A bold plus bold T over denominator bold G bold plus bold C end fraction
  • A+G = T+C 

  • A=G 

  • A=T અને G=C


Advertisement
69.

જો T ની કુલ 77 સંખ્યા હોય, તો Cની સંખ્યા કેટલી હોય ?

  • 77

  • 100

  • 154

  • કાઈ કહીં શકાય નહિ.


Advertisement
70.

DNAના સ્વયંજનનની દિશા કઈ છે ?

  • bold 5 bold apostrophe bold rightwards arrow bold 5 bold apostrophe bold space bold તથ ા bold space bold 3 bold apostrophe bold rightwards arrow bold 3 bold apostrophe bold space bold તરફ
  • bold 5 bold apostrophe bold rightwards arrow bold 3 bold apostrophe bold space bold તરફ
  • bold 3 bold apostrophe bold rightwards arrow bold 5 bold apostrophe bold space bold તરફ
  • bold 2 bold apostrophe bold rightwards arrow bold 5 bold apostrophe bold space bold તરફ

B.

bold 5 bold apostrophe bold rightwards arrow bold 3 bold apostrophe bold space bold તરફ

Advertisement
Advertisement