CBSE
સમાપ્તિ સંકેત કયાં આવેલા હોય છે ?
m-RNAની અંતમાં 31 છેડે
m-RNA ની અંતમાં 51 છેડે
m-RNAની શરૂઆતમાં 31 છેડે
m-RNA ની શરૂઆતમાં 51 છેડે
t-RNA નું કાર્ય કયું છે ?
એમિનોઍસિડને કોષરસમાંથી કોષકેન્દ્રમાં લઈ જાય.
m-RNAના સંશ્લેષણની પ્રક્રિયામાં ટેમ્પ્લેટ તરીકે વર્તે.
પ્રોટીન-સંશ્ર્લેષણની સાંકેતિક માહિતી પૂરી પાડે.
એમિનોઍસિડને કોષરસમાંથી ગ્રહણ કરી m-RNA તરફ વહન કરે.
તે પ્રોટીન-સંશ્લેષણ્ની સમાપ્તિ સૂચવતા સંકેતોનું જૂથ છે.
AUG, UAA, UCA
AUG, UAG, UGA
UAA, UGA, UAG
UAA, GAU, GUC
C.
UAA, UGA, UAG
16
20
61
64
UGA
AUG
CCC
AGU
લાયસિન એમિનો ઍસિડનું સંકેતન કરતા સંકેતો કયા છે ?
UUA, UUG
GU, GGC
AAA, AAG,
AGU, AGC
સેરિન એમિનોઍસિડનું સાંકેતન કરતા સંકેતો કયા છે ?
CCU, CCC, CCA, CCG
UCU, UCC, UCA, UCG
UUU, UUC, UUA, UUG
CUU, CUC, CUA, CUG
2
4
6
8
t-RNA કેટલા ન્યુક્લિઓટાઈડ્સનો બનેલો હોય છે ?
25 થી 30
75 થી 95
80 થી 90
95 થી વધુ
t-RNA31 છેડે કયો બેઈઝ આવેલો હોય છે ?
AUG
UUA
AAC
CCA