Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

101. DNA ની ટેમ્પ્લેટ શૃંખલા પર બઈઝક્રમાંક CAG, CCC, GAT હોય, તો m-RNA બેઇઝક્રમાંક કયો થશે ?
  • GUC, CCC, GAT

  • GAC, TAG, CTA

  • CAG, CCC, CAU

  • GUC, GGG, CUA 


102.

તે પ્રોટીન-સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે.

  • t-RNA

  • m-RNA

  • r-RNA

  • આપેલ તમામ


Advertisement
103.

જનીનદ્વવ્યની અભિવ્યક્તિ કોના દ્વારા થાય છે ?

  • જનીનદ્વવ્યના જથ્થાની સ્થિતિ દ્વારા 

  • લિપિડ સંશ્લેષણના ઉત્પાદન દ્વારા

  • કાર્બોદિત ઉત્પાદન દ્વારા 

  • પ્રોટીન સંશ્લેષણના ઉત્પાદન દ્વારા 


D.

પ્રોટીન સંશ્લેષણના ઉત્પાદન દ્વારા 


Advertisement
104.

તેમાં રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્સન જોવા મળે છે ?

  • ટ્યુમર વાઇરસ 

  • TMV

  • HIV

  • આપેલ તમામ


Advertisement
105.

DNA→m-RNA→ પ્રોટીન આ એક દિશીય પ્રવાહ કયા નામથી ઓળખાય છે ?

  • સેન્ટ્રલ ડેગ્મા 

  • ટ્રાન્સલેશન

  • રેપ્લિકેશન 

  • ટ્રાન્સક્રિપ્સન 


106.

ઊલટા પ્રત્યાંકન માટે જવાબદાર ઉત્સેચક કયો છે ?

  • રિવર્સ પોલિમરેઝ-III

  • રિવર્સ પોલિમરેઝ 

  • રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ

  • રિવર્સ લાઇગેઝ 


107.

t-RNA ના કયા વિસ્તાર પર એમિનોઍસિડ હોય છે ?

  • 31 – OH છેડા પર

  • પ્રતિસંકેત વિસ્તાર 

  • TQC 100P પર 

  • D LOOP પર 


108. પ્રોટીનના અણુમાં કોનું સ્થાન ચોક્કસ હોય છે ?
  • ઍમિનોઍસિડનું

  • કાર્બોદિતના મોનોમરનું 

  • ફિટિએસિડનું 

  • ન્યુક્લિઓટાઈડસનું 


Advertisement
109.

ઊલટું પ્રત્યાંકન એટલે .........

  • DNA માંથી DNA બનવાની ક્રિયા

  • DNA માંથી m-RNA બનવાની ક્રિયા

  • RNA માંથી DNAબનવાની ક્રિયા

  • m-RNA માંથી t-RNA બનવાની ક્રિયા


110.

તે જનીન અભિવ્યક્તિનો તબક્કો છે.

  • ટ્રાન્સ્કિપ્સન 

  • ટ્રાન્સલેશન 

  • ટ્રાન્સડક્શન 

  • A અને B બંને


Advertisement