CBSE
ટ્રાન્સલેશનની શરૂઆત હંમેશાં કયા એમિનોઍસિડથી થાય છે ?
મિથિયોનીન
ટ્રિપ્ટોફેન
સેરિન
વેલાઇન
તે લક્ષણોનું નિયંત્રણ કરે છે.
રંગસૂત્ર
જનીન
DNA
RNA
‘નૉનસેન્સ સંકેત’ નું સ્થાન કયું છે ?
t-RNA 51 ના છેડા ઉપર
m-RNA 31 ના છેડા ઉપર
t-RNA 31 ના છેડા ઉપર
m-RNA 31 ના છેડા ઉપર
r-RNA
t-RNA
m-RNA
DNA
રોબોઝોમ્સ સાથે ની દિશામાં કેટલું અંતર ખસે છે ?
1 જનીનસંકેત જેટલું
2 જનીનસંકેત જેટલું
3 જનીનસંકેત જેટલું
4 જનીનસંકેત જેટલું
અર્થહીન સંકેતનું કાર્ય કયું છે ?
નિશ્વિત એમિનોઍસિડનું સ્થાન નક્કી કરવાનું.
પોલિપેલ્ટાઇડ શૃંખલામાંથી મિથિયોનીનને દુર કરવાનું.
રોબોઝોમ્સની સપાટીપર સંશ્લેષિત થયેલ પોલિપેપ્ટાઇડ શૃંખલાને છુટી પાડવાનું.
DNA માંથી r-RNA ની શૃંખલાને કોષરસમાં ખેંચી લાવવાનું.
ભાષાંતર પ્રક્રિયા માટે જવાબદાર મુખ્ય ઘટકો કયા છે ?
રોબોઝોમ્સ, કોષરસ
રિબોઝોમ્સ, t-RNAએમિનોઍસિડ
રોબોઝોમ્સ, m-RNA, DNA
DNA, m-RNA, t-RNA
પ્રલંબનની પ્રક્રિયામાં કોણ મદદ કરે છે ?
ATP શક્તિના સ્ત્રોત તરીકે, t-RNA સિન્થેટેઝ
GTP શક્તિના સ્ત્રોત તરીકે, t-RNA સિન્થેટેઝ
GTP શક્તિના સ્ત્રિત તરીકે, પ્રલંબનકારક પ્રોટીન
ATP શક્તિના સ્ત્રોત તરીકે, પ્રલંબનકારક પ્રોટીન
C.
GTP શક્તિના સ્ત્રિત તરીકે, પ્રલંબનકારક પ્રોટીન
TAG
AUC
TAC
UAC
પ્રારંભ દરમિયાન એમિનોઍસિડના વહન માટે જરૂરી ઉત્સેચક કયો છે ?
r-RNA સિન્થેટેઝ
DNA પોલિમરેઝ III
ટ્રાન્સક્રપ્ટેઝ
m-RNA સિન્થેટેઝ