CBSE
જનીનોનો જીનથેરાપીમાં વપરાશ એ HGPનો કયો ઉપયોગ કહેવાય ?
આણ્વિય વૈદક શાસ્ત્ર
જોખમ આકારણી
ફૉરેનન્સિક ક્ષેત્ર
માઇકોબિયલ જ્નોમિક્સ
A.
આણ્વિય વૈદક શાસ્ત્ર
900
231
2968
3000
ફૉરેન્સિનું કાર્ય કયું છે ?
પિતૃત્વ નક્કી કરવું
DNAને ગુનાના દર્શનિક પુરાવા સ્વરૂપે રજૂ કરવું.
કૌટુંબિક સંબંધો નક્કી કરવા
આપેલ તમામ
અબ્રાહમ લિંકનનાં લોહીના ડાઘ પરથી કઈ જનીનીક અનિયમિતતાની પૃથક્કરણ કરી શકાય ?
હન્ટિંગ ટૉન્સ રોગ
હિમોફિલિયા
અલ્ઝાઇમર્સ
માર્ફન્સ સિન્ડ્રોમ
9
1300
9
30
2%
10%
50%
99%
માઇક્રોબિયલ જીનોમિક્સનો ઉપયોગ કયો છે ?
પિતૃત્વ નક્કી કરવા અને કૌટુંબિક સંબંધો નક્કી કરવામાં.
રોગનિદાનમાં સુધારા કરવા.
ક્લિનીકલ પ્રૅક્ટિસમાં નવા ઊર્જાસ્ત્રાવ વિકસાવવા.
જે વ્યક્તિઓ વિકિરણગ્રસ્ત વિસ્તારમાં કામ કરતી હોય તેઓની જોખમની આકારણી કરવી.
એક મસ્કયુલસ ડિસોફિલા મેલેનોગેસ્ટર અને ઇ-કોલાઇનું ક્રમશ: જીનોમકદ કેટલું છે ?
9700 બિલિયન, 137 મિલિયન, 2.6 મિલિયન,
4.6 બિલિયન, 137 મિલિયન, 4.6 મિલિયન,
3 બિલિયન, 2.6 મિલિયન, 137 મિલિયન,
2.6 બિલિયન, 137 મિલિયન, 4.6 મિલિયન,
મનુષ્યના કયા રંગસૂત્રને સૌથી ઓછાં જનીનો છે ?
X
Y
XY બંંને
પ્રથમ
સૌથી વધારે જનીનો મનુષ્યના કયા રંગસૂત્ર પર આવેલાં હોય છે ?
X રંગસૂત્ર પર
Y રંગસૂત્ર પર
પ્રથમ રંગસૂત્ર પર
પાંચમાં રંગસૂત્ર પર