Important Questions of આનુવંશિકતાનો આણ્વિય આધાર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

171. કૉલમ 1 અને કૉલમ 2 માંથી સાચો વિકલ્પ પસંદ કરો :

  • I-s II-r III-p IV-q

  • I-q II-r III-p IV-s

  • I-r II-q III-p IV-s

  • I-r II-s III-p IV-q


172.

આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

1 t-RNA માં છેડા પર એમિનોઍસિડ જોડાય છે.
2 t-RNAમાં પ્રતિસંકેત વિસ્તાર 3 નાઇટ્રોજન બૅઇઝનો બનેલ હોય છે.
3 t-RNAમાં એમિનો ઍસિડની મુક્તિ માટેનો વિસ્તાર છે.

  • TFT 

  • TFF 

  • FFT 

  • TTF 


173. કૉલમ 1 અને કૉલમ 2 માંથી સાચો વિકલ્પ પસંદ કરો :

  • I-p II-r III-q IV-s

  • I-s II-r III-p IV-q

  • I-q II-p III-r IV-s

  • I-s II-q III-r IV-p


174.

આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

1 રચનાત્મક જનીનો : પ્રોટીનસંશ્લેષણ માટેના સંકેતો ધરાવે છે.
2 પ્રમોટર જનીન : DNAનો ખંડ કે જ્યાં RNA પોલિમરેઝ જોડાય છે.
3 ઑપરેટર : DNA નો ખંડ કે જે સમગ્ર ભાષાંતરના નિયંત્રણની કાર્યવાહી કરે.

  • TTf 

  • FFT

  • TFT 

  • FTF 


Advertisement
Advertisement
175.

આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

1 માનવમાં જીનોમકદ >3 મિલિયન છે.
2 ફળમાખીમાં જીનોમકદ 137 મિલિયન છે.
3 ઇ-કોલાઇમાં જીનોમકદ 4.6 મિલિયન છે.

  • TTT

  • TTF 

  • FFT 

  • FTF 


A.

TTT


Advertisement
176.

આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

1. AUG = START
2. AGA = STOP
3. UAA = STOP

  • TTT

  • TTF 

  • TFT 

  • FTF 


177. કૉલમ 1 અને કૉલમ 2 માંથી સાચો વિકલ્પ પસંદ કરો :

  • I-q II-s III-p IV-r

  • I-p II-q III-r IV-s

  • I-q II-s III-r IV-p

  • I-s II-q III-r IV-p


178.

આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

1 જનીતિક માહિતી DNA →m-RNA પ્રોટીનના ક્રમમાં DNA થી આગળ વહે છે.
2 પ્રસ્થાપિત પ્રણાલીની સમજ સૌપ્રથમ એક.એસ.સી. કિક નામના વૈજ્ઞાનિકે આપી.
3 ટ્યૂમર વાઇરસ કે જે જનીનદ્વવ્ય ધરાવે છે. તેમાં પ્રત્યાંકન થાય છે.

  • TTF 

  • TFT

  • TTT 

  • FFT 


Advertisement
179. કૉલમ 1 અને કૉલમ 2 માંથી સાચો વિકલ્પ પસંદ કરો :

  • I-p II-r III-q IV-s

  • I-s II-q III-r IV-p

  • I-s II-q III-p IV-r

  • I-s II-q III-r IV-p


180.
આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિક્લ્પ પસંદ કરો :
1 રિસ્ટ્રિકશન લાયગેઝ દ્વારા ના ટુકડા કરવામાં આવે છે.
2 DNA બેન્ડ પેટર્નને નાઇલોનકલા અથવા નાઇટ્રોસેલ્યુલોઝ ઉપર લેવામાં આવે છે.
3 રેડિયો-ઍક્ટિવ DNA પ્રોબ દાખલ કરવાથી નાઇલોનકલા ઉપર DNA પ્રોબ ચોક્કસ DNA ક્રમમાં જોડાય છે.
  • FFT

  • FTF 

  • FTT

  • TFT 


Advertisement