CBSE
0
1
2
3
0
1
2
3
(XXX-1)
(X-1)
(XY-2)
(2X-1)
ભુંગકિટકોમાં સમવિભાજન દરમિયાન X રંગસુત્રોનો લોપ થવાથી કેવા પ્રકારના કોષો પ્રાપ્ત થાય ?
2A+XX, 2A+X
2A+X, 2A+Y
2A+XX, 2A+Y
2A+X, 2A+X
જો દ્વિકિય ડિમ્ભને ખોરાક તરીકે રોયલજેલી ન મળેતો કઈ માખી તરીકે વિકસસે ?
સૂપર ફિમેલ
ડ્રોન
વંધ્ય કામદાર
રાણી
ગાયનેન્ડ્રોમેર્ફ એટલે :
અફલિત જાત
ફળદ્રુપ માદા
માત્ર નરપણાનાં લક્ષણો ધરાવતી વંધ્ય જાત
એવી જાત જેમાં નર અને માદા બંનેના લક્ષણો જોવા મળે
સાસ્તનોનાં કોષકેન્દ્રમાં ઘટ્ટ અભિરંજિત થતું ટપકું એટલે .......
DNA
કોષકેન્દ્રિકા
બારબૉડી
રોબોઝોમ્સ
0
1
2
3
જો દ્વિકિય ડેમ્ભને ખોરાક તરીકે રોયલ જેલી પ્રાપ્ત થાય તો તે શેમાં વિકસશે ?
સૂપર ફિમેલ
ડ્રોન
વંધ્ય કામદાર
રાણી
સેક્સક્રોમેટીનની શોધ કોણે કરી ?
બેરટ્રમ અને મૉર્ગન
બાર અને બેરટ્રમ
ડેવનપોર્ટ અને બાર
બેટસન અને પ્યુનેટ