CBSE
કાચબામાં ઈંડાનો વિકાસ નર કાચબા તરીકે ક્યારે થાય ?
જ્યારે પાણીનું તાપમાન 35 C હોય ત્યારે
જ્યારી પાણીનું તાપમાન 25 C હોય ત્યારે
જ્યારે પાણીનું તાપમાન 40 C હોય ત્યારે
જ્યારી પાણીનું તાપમાન 50 C હોય ત્યારે
બોનેલિયામાં ગર્ભ નર કે માદા તરીકે વિકસશે, તેનો આધાર શેના પર રહેલો છે ?
રૉયલ જેલી
તાપમાન
ઈંડાની શરીરમાં સ્થિતિ
પ્રકાશ
કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે જ્યારે જોડિયાં બાળકો એક નર અને એક માદા હોય, ત્યારે નર સામાન્ય લક્ષણો વાળો અને માદા વંધ્ય તેમજ નરપણાંના લક્ષણો ધરાવે છે ?
લિલ્લી
બાલ્ટઝર
બ્રિજિસ
ડેવેનપોર્ટ
બોનેલિયાનાં ઈંડા જનીનિક રીતે કેવાં હોય છે ?
એક સરખાં
પ્રભાવી
વિષમયુગ્મી
પ્રચ્છન્ન
બોનીલિયામાં પરયાવરણનું પરિબલ લિંગસ્થિતિ નક્કી કરે છે. તેવું કયા વૈજ્ઞાનિકે જણાવ્યું ?
મૉર્ગન
બાલ્ટર
બાર
બેરટ્રમ
જોડિયાં બાળકોમાં વંધ્ય માદા કયા નામથી ઓળખાય છે ?
ટિવન્સ બેબી
ફ્રિ માર્ટિન્સ
સુપર ફિમેલ
પાર્થોનોટ
જોડિયાં બાળકોમાં જનનપિંડોનો વિકાસ દર કેવો હોય છે ?
માદામાં જનનપિંડોનો વિકાસ નરના જનંપિંડો કરતાં વહેલો થાય.
નરનાં જનનપિંડો અલ્પવિકસિત રહે, જ્યારે માદાનાં જનનપિંડો વિકસિત હોય છે.
નર અને માદા બંનેનાં જનીનપિંડો સમાન દરે વિકસે
નરમાં જનનપિંડોનો વિકાસ માદાના જનીનપિંડો કરતા વહેલો થાય.
એલન કઈ વનસ્પતિમાં લિંગ નિશ્ચયનનો અભ્યાસ કર્યો ?
ડિસ્કોરિયા સિનુલેટા
ફ્લેજિલેરિયા
સ્ફિરોકાર્પસ
લિવરવટર્સ
વનસ્પતિમાં લિંગિનિશ્ચયન મોટા ભાગે કયા રંગસુત્ર દ્વારા થાય છે ?
દૈહિક રંગસુત્ર અને લિંગીરંગસુત્રોના ગુણોત્તર દ્વારા
લિંગી રંગસુત્ર – X
લિંગી રંગસુત્ર – Y
દૈહિક રંગસુત્ર – A
મગરમાં ઈંડાનો વિકાસ કેવી રીતે થાય છે ?
ઊંચું તાપમાન – માદા, નીચું તાપમાન – નર
ઊંચું તાપમાન – સુપ્રફિમેલ, નીચું તાપમાન – નર
ઊંચું તાપમાન – સુપરમેલ, નીચું તાપમાન – માદા
ઊંચું તાપમાન – નર, નીચું તાપમાન – માદા