CBSE
મૅન્ડેલિઝમાં સહલગ્નતા ન જોવા મળવાનું કારણ ?
મુક્તવિશ્ર્લેષણ
સાયનેપ્સિસ
વ્યતિકરણ
વિકૃતિ
ટેસ્ટક્રૉસનો ઉપયોગ :
મુક્તવિશ્ર્લેષણની જાણકારી મેળવવા.
પ્રભાવિતતાનો ખ્યાલ મેળવવા.
F1 પેઢીમાં વિષમયુગ્મી ચકાસવા.
F2 પેઢીમાં વિષમયુગ્મતા ચકાસવા.
જ્યારે પીળા ગોળ વિષમયુગ્મી વટાણાના છોડનું સ્વફલન કરાવવામાં આવે, ત્યારે RrYY જનીપ્રકાર ધરાવતી સંતતિ કેટલી પ્રાપ્ત થાય ?
2/16
1/16
9/16
3/16
એક પુરુષનો જનીન પ્રકાર : EEF અને GgHH છે, જે P ની સંખ્યા બરાબર જુદાં-જુદાં જનીનિક ભિન્નતાવાળા શુક્રકોષ પેદા કરે છે અને એક સ્ત્રીનો જનીનપ્રકાર IiLLMmNn છે. તે Qની સંખ્યા બરાબર જુદાં-જુદાં અંડકોષ પેદા કરે છે તો P અને Q ની સંખ્યા કેટલી હોઈ શકે ?
P = 8, Q = 4
P = 8, Q = 8
P = 4, Q = 4
P = 4, Q = 8
જો લાલ વિષમયુગ્મી પુષ્પ ધરાવતા છોડનું સંકરણ સફેદ સમયુગ્મી પુષ્પ ધરાવતા છોડ સાથે કરવામાં આવે તો કયું પરિણામ પ્રાપ્ત થાય ? જ્યાં લાલ સફેદ પર પ્રભાવી છે.
1:2:1
9:3:3:1
3:1
1:1
જ્યારે ઊંચા છોડ ગોળ બીજનું સંકરણ નીચા ખરબચડાં,બીજ ધરાવતા છોડ સાથે કરવવામાં આવે ત્યારે F1 પેઢીમાં નીચા ખરબચડ છોડવાળી સંતતિનું પ્રમાણ કેટલું થાય ?
0
½
¼
1/16
F2 પેઢીમાં નીચા છોડ મળવાનું કારણ :
F2 પ્રભાવી જનીન
પ્રચ્છન્ન જનીન
અપૂર્ણ પ્રભાવી જનીન
સહપ્રભાવી જનીન
જો જનીનપ્રકાર D/d:E/e:F/f હોય, તો કેટલા જન્યુ બની શકે ?
3
6
27
8
D.
8
જનીનપ્રકાર શબ્દ કયા વૈજ્ઞાનિકે પ્રયોજ્યો ?
જ્હોનસન
મુલર
બોવરી
સટન
વટાણાના છોડમાં પીળા રંગના બીજ પ્ર પ્રભાવી છે. જો વિષમયુગ્મી પીળા બીજવાળા વટાણાના છોડનું લીલા રંગના બીજવાળા છોડ સાથે સંકરણ યોજવામાં આવે, તો F1 પેઢીમાં પીળા અને લીલા બીજવાળી સંતતિ કેટલી પ્રાપ્ત થાય ?
9:1
1:3
3:1
50:50