Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

61.
એક સ્ત્રીનાં બીજી વખત લગ્ન થાય છે. તેના પહેલા પતિનું રુધિરજૂથ A હતું અને પહેલા બાળકનું રુધિરજૂથ O હતું. હવે જ્યારે બીજા પતિનું રુધિરજૂથ B છે અને તેના બીજા પતિ દ્વારા પેદા થયેલ સંતાનનું રિધિરજૂથ AB છે, તો તે સ્ત્રીનું રુધિરજૂથ કયું હોઈ શકે ?
  • A

  • AB

  • B

  • O


62.
જે જનીન A અને B જનીન વચ્ચેનું મૅપ અંતર 3 યુનિટ હોય, B અને C વચ્ચેનું અંતર 10 યુનિટ હોય તો, C અને A વચ્ચેનું 7 યુનિટ હોય, તો જનીનની ગોઠવણી કઈ શક્ય બને ? 
  • B,A,C

  • A,B,C

  • A,C,B

  • B,C,A


63.

પિલિપ્લોઈડને કૃત્રિમ રીતે કયા દ્રવ્યથી પ્રેરી શકાય ?

  • એસિટોકામાઈન 

  • બેન્ઝિન 

  • કોલ્ચીન 

  • એક પણ નહિ


64.

કોઈ સ્ત્રીમાં 23મી જોડમાં બે X-લિંગી રંગસુત્રનો વધારો થવાથી કયો રોગ શક્ય બને ?

  • ડાઊન્સ સિન્ડ્રોમ

  • ટર્નર્સ સિન્ડ્રોમ્સ 

  • ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ 

  • સુપર ફિમેલ 


Advertisement
65.

રંગસુત્રોનો ભાગ દૂર થઈ જવાની સ્થિતિ એટલે :

  • લોપ 

  • સ્થાનાંતરણ

  • ઉત્ક્રમણ 

  • દ્વિકૃતિ 


Advertisement
66.

નીચેનામાંથી કયો વિકલ્પ જનીનોના ઊતરતા ક્રમા માટે સાચો છે ?

  • જનીન → રેકોન → સિસ્ટ્રોન → મ્યુટોન 

  • જનીન → સિસ્ટ્રોન → રેકોન → મ્યુટોન

  • જનીન → સિસ્ટ્રોન → મ્યુટોન → રેકોન 

  • જનીન → મ્યુટોન → સિસ્ટોન → રેકોન 


A.

જનીન → રેકોન → સિસ્ટ્રોન → મ્યુટોન 


Advertisement
67. જો મકાઈમાં 10 જોડ અંગસુત્રો આવેલાં હોય, તો તેમાં સહલગ્ન જૂથ કેટલા હોય ? 
  • 0

  • 5

  • 10

  • 20


68. પીસમ સટાઈવનમાં સહલગ્ન જૂથની સંખ્યા કેટલી હોય છે ? 
  • 2

  • 5

  • 7

  • 9


Advertisement
69.

તેમાં જનીનપ્રકાર પ્રમાણ અને સ્વરૂપ-પ્રકાર પ્રમાન સરખાં જ જોવા મળે છે ?

  • પીસમ સટાઈવમ 

  • ગુલબાસ 

  • રેશમનાં ફુદાં

  • ડ્રોસોફિલા 


70. બૅક્ટેરિયામાં સંલગ્ન જનીનની સંખ્યા ? 
  • 1

  • 2

  • 4

  • 5


Advertisement