Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

91. મૅન્ડલે મોનોહાઈબ્રિડ એક્સપરિમેન્ટમાં કેટલાં લક્ષનોને ધ્યાનમાં રાખી પ્રયોગ યોજ્યો ? 
  • 1

  • 2

  • 4

  • 7


92.

મૅન્ડલે પ્રયોગ કરવા માટે પસંદ કરેલ સજીવ કર્યું છે ?

  • મિરાબિલિસ જલાપા 

  • પીસમ સટાઈવમ 

  • ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર 

  • કેથરસ ઓડોરેટસ


93. મૅન્ડલે કરેલ એક સંકરણના પ્રયોગમાં F2 પેઢીમાં કેટલાક પ્રકારના છોડ પ્રાપ્ત થયા હતા ? 
  • 1

  • 2

  • 3

  • 16


94. મૅન્ડલના એકસંકરણ પ્રયોગનું જનીનપ્રકાર પ્રમાણ કયું થાય ? 
  • 1:2:1

  • 2:2

  • 3:1

  • 1:1


Advertisement
95.

વટાણાની સંકરજાતો કેવી હોય છે ?

  • અંતઃજાતીય વંધ્ય 

  • વામન

  • આંતરજાતીય વંધ્ય 

  • ચોક્કસપણે ફળદ્રુપ 


96.

મૅન્ડલમા કલ્પેલા કારકોને ‘ઍલિલોમોર્ફ’ તરીકે કોણે ઓળખાવ્યા ?

  • શેરમાર્ક

  • મૉર્ગન 

  • જોહાનસન 

  • બેટ્સન 


97.

મૅન્ડલ પ્રયોગ કરવા માટે પિતૃછોડ કેવા પસંદ કર્યાં ?

  • વિષમયુગમી અને મિશ્ર

  • સમયુગ્મી અને શુદ્ધ 

  • વિષમયુગ્મી અને શુદ્ધ 

  • સમયુગ્મી અને મિશ્ર 


98. મૅન્ડલને એકસંકરણ પ્રયોગનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ કયું છે ? 
  • 1:2:1

  • 2:2

  • 3:1

  • 1:1


Advertisement
Advertisement
99.

મૅન્ડલના એક સંકરણના પ્રયોગમાં F1 પેઢીના અંતે કેટલા પ્રકારના છોડ પ્રાપ્ત થયા હતા ?

  • 1064 ઊંચા અને 277 નીચા 

  • 1064 ઊંચા અને 787 નીચા 

  • 787 ઊંચા અને 277 નીચા

  • 1199 ઊંચા અને 787 નીચા 


C.

787 ઊંચા અને 277 નીચા


Advertisement
100.
જો બે વિષમયુગ્મી પિતૃઓ વચ્ચે એક સંકરણ કરવામાં આવે, તો F1 પેઢીમાં પ્રાપ્ત સંતતિમંથી કેટલા પ્રમાણમાં સંતતિ સમયુગ્મી પ્રાપ્ત થાય ? 
  • 2

  • 4

  • 6

  • 8


Advertisement