Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

111. દ્વિસંકરણના પ્રયોગમાં અંતમાં પિતૃથી અલગ અવી પુનઃસંયોજિત લક્ષણોવાળી સંતતિ કેટલી પ્રાપ્ત થઈ ? 
  • 2

  • 4

  • 9

  • 16


112. જો AA Bb CC જનીનપ્રકાર લઈ એતો કેટલા જુદાં-જુદાં પ્રકારનાં જન્યુઓ પ્રાપ્ત થાય ? 
  • 2

  • 3

  • 4

  • 9


113.
મૅન્ડલના દ્વિસંકરણ્ના પ્રયોગમાં 4 પ્રકારનાં જુદાં-જુદાં સજીવો F2 માં પ્રાપ્ત થયા તેઓના જનીનપ્રકાર કેટલા હતા ? 
  • 2

  • 4

  • 8

  • 16


Advertisement
114.
મૅન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં 4 પ્રકારના જુદાં-જુદાં સજીવો F2 માં પ્રાપ્ત થયા તેઓના જનીનપ્રકાર કેટલા હતા ? 
  • 4

  • 8

  • 9

  • 16


C.

9


Advertisement
Advertisement
115. કસોટી-સંકરણ માટે સ્વરૂપ પ્રકર પ્રમાણ અને જનીનપ્રકાર પ્રમાણ કયું થાય ? 
  • 9:3 અને 3:1 

  • 3:1 અને 1:1 

  • 1:1 અને 3:1 

  • 1:1 અને 1:1


116.

દ્વિસંકરણના પ્રયોગમાં જન્યુસર્જન વખતે પીળા રંગના કારકોથી સ્વતંત્ર રીતે જુદાં પડે છે ?

  • ખરબચડા આકાર 

  • લાંબા આકાર

  • લીલા રંગ 

  • ગોળ આકાર 


117.

જો વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા છોડ સાથે કરવામં આવે, તો કેવી સંતતિ પ્રાપ્ત થાય ?

  • 50% સંતતિ ઊંચી અને 50% સંતતિ નીચી 

  • 70% સંતતિ ઊંચી અને 30% સંતતિ નીચી 

  • 75% સંતતિ ઊંચી અને 25% સંતતિ નીચી

  • બંધી સંતતિ ઊંચી થાય 


118.

જો સંયુગ્મી પ્રભાવી પિતૃનું સંકરણ સમૌગ્મી પ્રચ્છન્ન લક્ષણોવાળા પિતૃ સાથે કરવામાં આવે તો કેવી સંતતિ પ્રાપ્ત થાય ?

  • 50% પ્રભાવી અને 50% પ્રચ્છન્ન 

  • 70% પ્રભાવી અને 25% પ્રચ્છન્ન 

  • 70% પ્રભાવી અને 30% પ્રચ્છન્ન

  • 100% વિષમયુગ્મી પ્રભાવી સંતતિ 


Advertisement
119.

જો જનીનપ્રકાર RrYy લઈ એતો કેવા પ્રકાર જન્યુઓ પ્રાપ્ત થાય ?

  • Rr, RR,Yy,YY

  • RY, Ry, rY, ry 

  • RY, Ry, ry, ry

  • Ry, Ry, ry,ry 


120. દ્વિસંકરણ પ્રયોગમાં F2 પેઢીમાં rryy જનીન પ્રકાર જન્યુઓ પ્રાપ્ત થયા ? 
  • 2

  • 3

  • 4

  • 9


Advertisement