Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

121.

જો મિરાબિલિસનાં ગુલાબી પુષ્પો ધરાવતા છોડનું સંકરણ સફેદ પુષ્પો ધરાવતા છોડ સાથે કરવામાં આવે, તો F1 પેઢીમાં પ્રપય સંતતિનો સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર કેવો મળે ?

  • સ્વરૂપપ્રકાર : ગુલાબી, સફેદ જનીનપ્રકાર : RW. WW 

  • સ્વરૂપપ્રકાર : સફેદ, સફેદ જનીનપ્રકાર : WW, WW

  • સ્વરૂપપ્રકાર : લાલ, સફેદ જનીનપ્રકાર : RR,WW 

  • સ્વરૂપપ્રકાર : ગુલાબી, ગુલાબી જનીનપ્રકાર : RW, RW 


122.

અપૂર્ણ પ્રભુતાની સમજૂતી અપતા પ્રયોગમાં જ્યારે શુદ્ધ કાક, ગુલાબી અને સફેદ પુષ્પોની પ્રાપ્ય ટકાવારી ક્રમશઃ કેટલી થાય ?

  • લાલ 

  • ગુલાબી 

  • સફેદ 

  • આપેલ તમામ


Advertisement
123.

કઈ ઘટનામાં વૈકલ્પિક કારકોમાં પ્રભાવી કે પ્રચ્છન્ન સંબંધનો અભાવ હોય છે ? 

  • પ્રભાવિતા

  • અપૂર્ણ પ્રભુતા 

  • બહુજનનિક વારસો 

  • સહપ્રભાવિતા 


D.

સહપ્રભાવિતા 


Advertisement
124.

F2 પેઢીમાં અપૂર્ણ પ્રભુતાના કારણે ગુલાબસમાં પ્રાપ્ય સંતતિનો સ્વરૂપપ્રકાર અને જનીનપ્રકાર કેવો હતો ?

  • જનીન પ્રકાર 1:2:1 અને સ્વરૂપ પ્રકાર 1:1

  • સ્વરૂપ પ્રકાર 3:1 અને જનીનપ્રકાર 1:2:1 

  • સ્વરૂપ અને જનીન બંને પ્રકાર 1:2:1 

  • જનીન પ્રકાર 3:1 અને સ્વરૂપ પ્રકાર 3:1 


Advertisement
125.

મૅન્ડલના મત અનુસાર એક લક્ષણના નિયંત્રણ માટે કેટલા જનીન જરૂરી છે ?

  • 1 જોડ 

  • 2 જોડ 

  • 4 જોડ 

  • 1


126.

એક લક્ષણ માત્ર એક જ જનીન જોડ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિધાન કઈ બાબતમાં ખોટું પડ્યું ?

  • બહુજનીનિક વારસો 

  • લિંગસંકલિત વારસામાં 

  • અપૂર્ણ પ્રભુતામાં

  • સહ-પ્રભાવિતામાં 


127.

મૅન્ડલના મત અનુસાર એક જનીનના બે વૈકલ્પિક કારકો કયા છે ?

  • પ્રભાવી, પ્રચ્છન્ન

  • પ્રભાવી, પ્રભાવી 

  • પ્રભાવી, સહપ્રભાવી 

  • પ્રભાવી, અપૂર્ણ પ્રભાવી 


128. મુક્ત વિશ્ર્લેષણની ગાણિતિક સમજ માટે કયું સૂત્ર વાપરી શકાય ? 
  • (a+b+c)2

  • x+y = w+z 

  • (a+b)2

  • x x y = xy


Advertisement
129.

અપૂર્ણ પ્રભુતાનો અભ્યાસ કોની પર કરવામાં આવ્યો હતો ?

  • ઈ.કોલાઈ

  • વટાણા

  • ગુલબાસ 

  • ફળમાખી 


130.
મિરાબિલિસ જલાપામાં RW RW સંકરણ કરતાં લાલ, ગુલાબી અને સફેદ પુષ્પોની પ્રપય ટકાવારી ક્રમશઃ કેટલી થાય ? 
  • 50%, 25%, 25% 

  • 25%, 50%, 25% 

  • 25%, 25%, 50%

  • 10%, 20%, 70% 


Advertisement