Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

141. જો માતાનું રુધિરજૂથ O અને પિતાનું રુધિર જૂથ O હોય, તો બાળકોમાં સંભવિત રુધિર જૂથ કયું હોઈ શકે ? 
  • O,A 

  • O

  • A,B

  • O,B


142. કયા રુધિરજૂથવાળી વ્યક્તિના રુધિરરસમાં a,b ઍન્ટિબૉડી આવેલ હોય છે ? 
  • O

  • B

  • AB

  • A


143. રુધિર જૂથ નક્કી કરવા માટે જવાબદાર જનીનો પૈકી કયા જનીનો સહપ્રભાવી છે ?
  • i i

  • IAIB

  • IBIB અથવા IBi

  • IAIA અથવા IAi


144. જો માતાનું રુધિરજૂથ O અને પિતાનું રુધિરજુથ B હોય, તો બાળકોમાં સંભવિત રુધિરજૂથ કયું હોઈ શકે ? 
  • AB, AB

  • A,B,O

  • A,O

  • O,B


Advertisement
145. જો બાળકોનાં રિધુરજૂથ A,B, AB, O હોય, તો માતા-પિતાના રુધિરજૂથ કયા હોઈ શકે ? 
  • AB, AB

  • A,B 

  • A,AB 

  • B,B 


146. રુધિરજૂથ માટે કયું જનીન ઍન્ટિજન ઉત્પન્ન કરે છે ? 
  • i

  • I

  • B

  • A


147. જો માતાનું રુધિરજૂથ O અને પિતાનું રુધિરજૂથ A હોય, તો બાળકોમાં સંભવિત રુધિરજૂથ કયું હોઈ શકે ? 
  • B,O

  • AB,O

  • O,A

  • A,B,AB


148.

કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ રુધિરજૂથ નક્કી કરે છે ?

  • ડેવનપોર્ટ 

  • મૅન્ડલ 

  • મૉર્ગન 

  • કાર્લ લૅન્ડસ્ટિનર 


Advertisement
149. જો બાળકોનાં રુધિરજૂથ અનુક્રમે A અને O હોય, તો બાળકોમાં સંભવિત રુધિરજૂથ કયું હોઈ શકે ? 
  • A,AB

  • B,B

  • AB, AB

  • A,B


Advertisement
150.

કઈ બાબત મનુષ્યમાં રુધિરજૂથ નક્કી કરે છે ?

  • રક્તકણ પર આવેલ ઍન્ટિજનનો પ્રકાર 

  • રુધિરરસમાં આવેલ ઍન્ટિબૉડીનો પ્રકાર 

  • રુધિરરસમાં આવેલ ઍન્ટિજનનો પ્રકાર 

  • A અને B બંને


D.

A અને B બંને


Advertisement
Advertisement