Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

151. જો બાળકનું રિધિરજૂથ B હોય અને પિતાનું રુધિરજૂથ A હોય, તો માતાનું રુધિરજૂથ કયું હોઈ શકે ? 
  • O અથવા A

  • B અથવા AB

  • A અથવા B

  • AB અથવા A


152.

મૅન્ડલના આનુવંશિકતાના સંશોધનનું કાર્ય લાંબા સમય સુધી અજાણ રહેવાનુ કારણ કયું છે ?

  • જૈવિક ઘટનાનું આંકાડાકીય પૃથ્થકરણ કરી વર્ણન કરવાનો અભિગમ તે દિવસોમાં સંપૂર્ણ નવો હતો. 

  • સંચારવ્યવહાર નબળો હતો. 

  • કારકોની હાજરી બાબતે ભૌતિક સાબિતી આપવી શક્ય ન હતી. 

  • આપેલ તમામ


Advertisement
153.

ડ્રોસોફિલામાં પ્લિઓટ્રોપિક જનીનપાંખની લંબાઈ સિવાય અન્ય કઈ બાબતો માટે જવાબદાર છે ?

  • શુક્રસંહાશયની રચનામાં 

  • ઓછાં ઈંડા મૂકવા બાબત 

  • દ્ર્ઢલોમ માટે 

  • આપેલ તમામ


D.

આપેલ તમામ


Advertisement
154.
એક સ્ત્રી કે જે ‘O’ રુધિજૂથ ધરાવે છે, તેના બાળકનું પણ રુધિરજૂથ O છે. આ સ્ત્રીનું માનવુ છે કે બાળકના પિતા A રુધિરજૂથ ધરાવતા હતા. આ વાત સાચી માની લઈએ, તો બાળકના પિતાના રુધિરજૂથનો જનીનપ્રકાર કયો હોઈ શકે ? 
  • IAi

  • I0I0
  • IAIB

  • IAIA


Advertisement
155. એક દંપતિનાં ત્રણ સંતાનોનાં રુધિરજૂથ B અને AB છે, તો તે દંપતીની રુધિરજૂથનો પ્રકાર કયો હોઈ શકે ? 
  • AB, O 

  • A,B 

  • B,B 
  • A, AB 


156.

એક જ જનીન દ્વરા બે અથવા તેથે વધારે અસંબધિત લક્ષણો ઉપર થતી અસર એટલે ..........

  • અપૂર્ણ પ્રભુતા

  • પ્લિઓટ્રોપોટિસમ 

  • બહુવિકલ્પી વારસો 

  • બહુજનીનિક વારસો 


157.

પ્લિઓટ્રોપીનું દ્ર્ષ્ટાંત કયું છે ?

  • સિકલ-સેલ-એનિમિયા 

  • ક્લાઈન ફેલ્ટર સીન્ડ્રોમ 

  • ફિનાઈલ કિટોન યુરિયા (PUK)

  • ડ્રોસોફિલાની લાલ આંખ 


158.
એક દંપતીના બે પુત્રો પૈકી એકનું રુધિરજૂથ B અને બીજા પુત્રનું રુધિરજૂથ O હોય, તો દંપતિના રુધિરજૂથનો પ્રકાર કયો હોઈ શકે ? 
  • AB, AB 

  • A,B

  • AB, O 

  • B,B 


Advertisement
159.

પ્લીઓટ્રોપીક જનીન એટલે કેવાં જનીન ?

  • એવા જનીનો કે જે અપૂર્ણ હોય.

  • એવા જનીનો કે જે બહુવિકલ્પી વારસા માટે જવાબદાર હોય. 

  • એવા જનીનો કે જે ખૂબ પ્રભાવી હોય. 

  • એવાં જનીનો કે જેઓ નેક અસરો સાથે સંકળયેલા હોય. 


160.
એક વ્યક્તિને અકસ્માત થવાથી રુધિરનો વ્યય વધુ થયો તેવી વ્યક્તિને તુરંત રુધિરનીએ જરૂર પડી, પણ તેને પોતાનું રુધિરજૂથ ખબર ન હતી પરનતુ તેના મિત્રનું રુધિરજૂથ તુરંત દર્દીને આપવામાં આવ્યુ, કારણ કે તેની પાસે રજિસ્ટર્ડ રુધિરજૂથ હતુ તો તે મિત્રનું રજિસ્ટર્ડ રુધિરજૂથ કયું હોઈ શકે ? 
  • Tyape O

  • Tyape A 

  • Tyape B 

  • Tyape AB 


Advertisement