Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

151.

એક જ જનીન દ્વરા બે અથવા તેથે વધારે અસંબધિત લક્ષણો ઉપર થતી અસર એટલે ..........

  • અપૂર્ણ પ્રભુતા

  • પ્લિઓટ્રોપોટિસમ 

  • બહુવિકલ્પી વારસો 

  • બહુજનીનિક વારસો 


152.

મૅન્ડલના આનુવંશિકતાના સંશોધનનું કાર્ય લાંબા સમય સુધી અજાણ રહેવાનુ કારણ કયું છે ?

  • જૈવિક ઘટનાનું આંકાડાકીય પૃથ્થકરણ કરી વર્ણન કરવાનો અભિગમ તે દિવસોમાં સંપૂર્ણ નવો હતો. 

  • સંચારવ્યવહાર નબળો હતો. 

  • કારકોની હાજરી બાબતે ભૌતિક સાબિતી આપવી શક્ય ન હતી. 

  • આપેલ તમામ


Advertisement
153.

પ્લીઓટ્રોપીક જનીન એટલે કેવાં જનીન ?

  • એવા જનીનો કે જે અપૂર્ણ હોય.

  • એવા જનીનો કે જે બહુવિકલ્પી વારસા માટે જવાબદાર હોય. 

  • એવા જનીનો કે જે ખૂબ પ્રભાવી હોય. 

  • એવાં જનીનો કે જેઓ નેક અસરો સાથે સંકળયેલા હોય. 


C.

એવા જનીનો કે જે ખૂબ પ્રભાવી હોય. 


Advertisement
154.
એક સ્ત્રી કે જે ‘O’ રુધિજૂથ ધરાવે છે, તેના બાળકનું પણ રુધિરજૂથ O છે. આ સ્ત્રીનું માનવુ છે કે બાળકના પિતા A રુધિરજૂથ ધરાવતા હતા. આ વાત સાચી માની લઈએ, તો બાળકના પિતાના રુધિરજૂથનો જનીનપ્રકાર કયો હોઈ શકે ? 
  • IAi

  • I0I0
  • IAIB

  • IAIA


Advertisement
155. જો બાળકનું રિધિરજૂથ B હોય અને પિતાનું રુધિરજૂથ A હોય, તો માતાનું રુધિરજૂથ કયું હોઈ શકે ? 
  • O અથવા A

  • B અથવા AB

  • A અથવા B

  • AB અથવા A


156.

પ્લિઓટ્રોપીનું દ્ર્ષ્ટાંત કયું છે ?

  • સિકલ-સેલ-એનિમિયા 

  • ક્લાઈન ફેલ્ટર સીન્ડ્રોમ 

  • ફિનાઈલ કિટોન યુરિયા (PUK)

  • ડ્રોસોફિલાની લાલ આંખ 


157.
એક દંપતીના બે પુત્રો પૈકી એકનું રુધિરજૂથ B અને બીજા પુત્રનું રુધિરજૂથ O હોય, તો દંપતિના રુધિરજૂથનો પ્રકાર કયો હોઈ શકે ? 
  • AB, AB 

  • A,B

  • AB, O 

  • B,B 


158. એક દંપતિનાં ત્રણ સંતાનોનાં રુધિરજૂથ B અને AB છે, તો તે દંપતીની રુધિરજૂથનો પ્રકાર કયો હોઈ શકે ? 
  • AB, O 

  • A,B 

  • B,B 
  • A, AB 


Advertisement
159.

ડ્રોસોફિલામાં પ્લિઓટ્રોપિક જનીનપાંખની લંબાઈ સિવાય અન્ય કઈ બાબતો માટે જવાબદાર છે ?

  • શુક્રસંહાશયની રચનામાં 

  • ઓછાં ઈંડા મૂકવા બાબત 

  • દ્ર્ઢલોમ માટે 

  • આપેલ તમામ


160.
એક વ્યક્તિને અકસ્માત થવાથી રુધિરનો વ્યય વધુ થયો તેવી વ્યક્તિને તુરંત રુધિરનીએ જરૂર પડી, પણ તેને પોતાનું રુધિરજૂથ ખબર ન હતી પરનતુ તેના મિત્રનું રુધિરજૂથ તુરંત દર્દીને આપવામાં આવ્યુ, કારણ કે તેની પાસે રજિસ્ટર્ડ રુધિરજૂથ હતુ તો તે મિત્રનું રજિસ્ટર્ડ રુધિરજૂથ કયું હોઈ શકે ? 
  • Tyape O

  • Tyape A 

  • Tyape B 

  • Tyape AB 


Advertisement