Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

161.
કયા વઈજ્ઞાનિકે કોષકેન્દ્રમાં રહેલાં રંગસુત્રોની કાર્યવર્તણુક અને મૅન્ડલના સંકલ્પિત કરકોની કાર્યવર્ટણૂક વચ્ચે સમાનતાઓ નિર્દેશિત કરી ? 
  • મૉર્ગન 

  • બોવરી 

  • સટન 

  • શેરમાર્ક 


162.

મૅન્ડલે રજૂ કરેલા આનુવંશિકતાના નિયમો કોને આધારિત છે ?

  • RNA

  • રંગસુત્ર

  • જનીન 

  • DNA


163.

કયા વૈજ્ઞાનિકનો વાદ સજીવોમાં રંગસુત્રો કારકો જનીનોના પાયારૂપ છે ?

  • સટન અને બોવરી 

  • થોમસ હન્ટ મૉર્ગન

  • દ્દ-વ્રિઝ, કૉરેન્સ અને શેરમાર્ક 

  • બૅટસન અને પુનેટ 


164. F2 પેઢીમાં જાંબુડિયાં રંગનાં પુષ્પો અને લાંબી પરાગરજ ધરાવતી સંતતિ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થઈ ? 
  • 1

  • 3

  • 9

  • 11


Advertisement
Advertisement
165.

તે થોમસ હન્ટ મૉર્ગને સૂચવેલ વાક્ય છે.

  • રંગસુત્રોની વિશ્ર્લેષણ પામવાની વૃત્તિ સંલગ્નતા અને વ્યતીકરણને આભારી છે. 

  • દરેક જનનકોષ સમજાત રંગસુત્રોની જોડી પૈકીનું એક જ રંગસુત્ર ધરાવે છે.

  • કોષકેન્દ્રમાં રંગસુત્રોની વર્તણૂક મૅન્ડલના કારકો જેવી જ છે. 

  • રંગસુત્રો ઉપર જનીનો એક હરોળમાં આવેલાં હોય છે. 


D.

રંગસુત્રો ઉપર જનીનો એક હરોળમાં આવેલાં હોય છે. 


Advertisement
166.
જ્યારે વટાણાનાં લાલ પુષ્પો અને ગોળ પરાગરજ ધરાવતા છોડ સાથે જાંબુડિયાં પુષ્પો અને નળાકાર પરાગરજ ધરાવતા છોડનું કસોટી સંકરણ કરવામાં આવ્યું તો કેવા જનીનો પ્રાપ્ત થયાં ? 
  • 11:1:1:3

  • 1:1:1:1

  • 9:3:3:1

  • 7:1:1:7


167.

એક જ સમયુગ્મજનીનો કે જે બે જુદાં-જુદા લક્ષણોનું નિયંત્રિત કરતાં હોય તે જુદી-જુદી રીતે વિશ્ર્લેષિત થઈ શકતાં નથી. આવા જનીનોને કેવાં જનીનો કહેવાય ?

  • સંલગ્ન જનીનો

  • સમયુગ્મી જનીનો 

  • પ્રભાવી જનીનો 

  • પ્રચ્છન્ન જનીનો 


168.

કયા વૈજ્ઞાનિકોએ મૅન્ડલનાં લક્ષણોના વારસાગમન અંગેના પરિણામો સંપૂર્ણ નવો હતો.

  • થોમસ હન્ટ મૉર્ગન

  • બેટસન અને પુટેન 

  • શેરમાર્ક, દ-વ્રિઝ, કૅરેન્સ 

  • સટન અને બોવરી 


Advertisement
169. બૅટસને જ્યારે ppLl પિતૃ સાથે કરાવ્યું તો કેવા પરિણામ પ્રાપ્ત થઈ ? 
  • 9:3:3:1

  • 11:1:1:3

  • 1:7:7:1

  • 1:1:1:1


170.
જો AaBb પિતૃનું aabb પિતૃ સાથે ફલન કરાવવામાં આવે, તો પ્રાપ્ય સંતતિમાં કેવા પ્રકારના જનીનપ્રકર પ્રાપ્ત થાય ? 
  • AABB, BBaa, abAB, aabb

  • AaBb, AaBB, aaBb, aabb 

  • AbBb, Aabb, aaAB, ABab

  • AABB, BBaa, AbAB, ABaa


Advertisement