CBSE
કયા સજીવોમાં નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય છે ?
પક્ષીઓ
ડ્રોસોફિલા
મનુષ્ય
આપેલ તમામ
‘એક લિંગ બે પ્રકારના જન્યુકોસઃઓ પેદા કરે અને દરેક જન્યુ ફલન વખતે વિવિધ લિંગનિશ્ચિયન કરે. ‘આપેલ વિધાન કયા વાદ માટે સાચું છે ?
વિકૃતિવાદ
વિષમજન્યુજ આધારિત થિયરી
જનીનિક સમતુલન વાદ
આનુવંશિકતા વાદ
મૅન્ડલે જોયુ કે કેટલાક લક્ષણો મુક્ત રીતે વિશ્ર્લેષણ પામતા નથી પછી આ ઘટના કયા નામથી ઓળખાય ?
પ્રભુતા
વ્યતીકરણ
સંલગ્નતા
અસમભાજન
વ્યતીકરણ કોષવિભાજનની કઈ અવસ્થા દરમિયાન જોવા મળે છે ?
ડાયકાઈનેસિસ
લેપ્ટોટિન
પેકેટિન
ઝાયગોટિન
ગોલ્ડસ્મિથ વૈજ્ઞાનિકે કયા વાદને સમર્થન આપ્યું ?
વિકૃતિ
લિંગનિશ્ચયન વાદ
આનુવંશિકતા વાદ
લિંગનિશ્ચયન માટેનો રંગસુત્ર વાદ વાદ
D.
લિંગનિશ્ચયન માટેનો રંગસુત્ર વાદ વાદ
લિંગી રંગસુત્રો સજીવોમાં ........ નક્કી કરે છે.
કદ, લંબાઈ
લિંગ
દૈહિક,લક્ષણો
આકાર,વૃદ્ધિ
કયા વૈજ્ઞાનિકે હેન્કિંગ દર્શાવેલ X-કાયને રંગસુત્ર તરીકે ઓળખી બતાવ્યું ?
ડેવનપોર્ટ
બ્રિજીસ
મેકલુંગ
મૅન્ડલ
કયા વૈજ્ઞાનિકે કીટકોમાં આવેલ X-રંગસુત્રને X-કાય તરીકે ઓળખાવ્યું ?
મૉર્ગન
હેકિન્ગ
મેકલુંગ
બ્રિજીસ
વ્યતિકરણ માટેના એકમ કયો છે ?
મ્યુટોન
સિસ્ટ્રોન
સેન્ટિ મૉર્ગન
રેકોન
કયા વાદ મુજબ સજીવોમાં બે પ્રકારના રંગસુત્રો હોય છે ?
લિંગનિશ્ચયનનાં રંગસુત્ર વાદ
આનુવશિકતા વાદ
નૈસર્ગિક પસંદગી વાદ
વિકૃઍતિવાદ