જો  નો ગુણોત્તર 0.33 from Class Biology આનુવંશિકતા અને ભિન્નતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

201.

જો bold X over bold Y નો ગુણોત્તર 0.5 પ્રાપ્ત થાય, તો કેવી માખીઓ વિકસસે ?

  • સામાન્ય નર

  • આંતરજાતીય વંધ્ય 

  • સુપ્રમેલ 

  • સામાન્ય માદા 


202.

જો bold X over bold Y નો ગુણોત્તર 0.5 થી 1.0 ની વચ્ચે મળે તો કેવી માખીઓ વિકસસે ?

  • આંતરજાતિય વંધ્ય 

  • સામાન્ય માદા 

  • સુપર મેલ

  • સુપર ફિમેલ 


203.

પાર્થોનેટ એટલે .......

  • શ્રેષ્ઠ સંકર જાત 

  • આંતરજાતિય વંધ્ય જાત 

  • સુપર મેલ અને સુપર ફિમેલ

  • અસંયોગીજનનથી પ્રાપ્તથાતી સંતતિ 


204.

કયા સભ્યોમાં માદા દ્વિકિય અને નર એકકીય હોય છે ?

  • ડ્રોસોફિલા, બોનેલિયા, ભમરા

  • કીડી, ભમરા, મધમાખીઓ 

  • કીડી, ભમરા, મધમાખીઓ, ડ્રોસોફિલા 

  • કીડી, તીતીઘોડો, તીડ, ડોસોફિલા 


Advertisement
205.

જો bold X over bold Y નો ગુણોત્તર 1.5 પ્રાપ્ત થાય, તો કેવી માખીઓ વિકસસે ?

  • સામાન્ય નર 

  • સુપર ફિમેલ

  • સામાન્ય માદા 

  • સુપર મેલ 


206. ડ્રોનમાં કુલ કેટલા રંગસુત્રો આવેલાં હોય છે ? 
  • 6

  • 8

  • 16

  • 32


Advertisement
207.

જો bold X over bold Y નો ગુણોત્તર 0.33 પ્રાપ્ત થાય તો કેવી માખીઓ વેકસસે ?

  • સામાન્ય માદા

  • આંતરજાતીય વંધ્ય 

  • સુપર ફિમેલ 

  • સુપર મેલ 


D.

સુપર મેલ 


Advertisement
208.

બ્રિજિસે પ્રયોગો આધારિત પરિણામો પરથી શું નક્કી કર્યું ?

  • ડ્રોસોફિલામાં Y-રંગસુત્ર પાંખની લંબાઈ માટે જવાબદાર છે. 

  • ડ્રોસોફિલામાં લિંગ દૈહિક રંગસુત્રો નક્કી કરે છે.

  • ડ્રોસોફિલામાં નરપણાનાં જનીનો દૈહિક રંગસુત્રો પર અને માદાપણાનાં જનીનો X લિંગી રંગસુત્રો પર આવેલાં હોય છે. 
  • ડ્રોસોફિલામાં નરપણાનાં જનીનો Y-રંગસૂત્ર પર અને માદાપણાંનાં જનીનો X-રંગસુત્રો પર આવેલાં હોય છે.


Advertisement
209.

જો જનીનિક સમતુલન થિયરીમાં નો ગુણોત્તર 1 પ્રાપ્ત થાય, તો કેવા પ્રકારની માખીઓ વિકસસે ?

  •  સુપર મેલ

  • સામાન્ય માદા 

  • આંતરજાતીય વંધ્ય 

  • સુપર વંધ્ય માદા


210.

મધમાખી ભમરીઓ તથા કીડીઓ કઈ શેણીના સભ્યો છે ?

  • હાયમોનોપ્ટેરા 

  • ઑર્થોપ્ટેરા

  • લેપિડોપ્ટેરા 

  • લોકિએપ્ટેરા 


Advertisement