CBSE
જો નો ગુણોત્તર 0.5 થી 1.0 ની વચ્ચે મળે તો કેવી માખીઓ વિકસસે ?
આંતરજાતિય વંધ્ય
સામાન્ય માદા
સુપર મેલ
સુપર ફિમેલ
જો નો ગુણોત્તર 0.33 પ્રાપ્ત થાય તો કેવી માખીઓ વેકસસે ?
સામાન્ય માદા
આંતરજાતીય વંધ્ય
સુપર ફિમેલ
સુપર મેલ
જો નો ગુણોત્તર 0.5 પ્રાપ્ત થાય, તો કેવી માખીઓ વિકસસે ?
સામાન્ય નર
આંતરજાતીય વંધ્ય
સુપ્રમેલ
સામાન્ય માદા
મધમાખી ભમરીઓ તથા કીડીઓ કઈ શેણીના સભ્યો છે ?
હાયમોનોપ્ટેરા
ઑર્થોપ્ટેરા
લેપિડોપ્ટેરા
લોકિએપ્ટેરા
કયા સભ્યોમાં માદા દ્વિકિય અને નર એકકીય હોય છે ?
ડ્રોસોફિલા, બોનેલિયા, ભમરા
કીડી, ભમરા, મધમાખીઓ
કીડી, ભમરા, મધમાખીઓ, ડ્રોસોફિલા
કીડી, તીતીઘોડો, તીડ, ડોસોફિલા
6
8
16
32
C.
16
પાર્થોનેટ એટલે .......
શ્રેષ્ઠ સંકર જાત
આંતરજાતિય વંધ્ય જાત
સુપર મેલ અને સુપર ફિમેલ
અસંયોગીજનનથી પ્રાપ્તથાતી સંતતિ
બ્રિજિસે પ્રયોગો આધારિત પરિણામો પરથી શું નક્કી કર્યું ?
ડ્રોસોફિલામાં Y-રંગસુત્ર પાંખની લંબાઈ માટે જવાબદાર છે.
ડ્રોસોફિલામાં લિંગ દૈહિક રંગસુત્રો નક્કી કરે છે.
ડ્રોસોફિલામાં નરપણાનાં જનીનો Y-રંગસૂત્ર પર અને માદાપણાંનાં જનીનો X-રંગસુત્રો પર આવેલાં હોય છે.
જો નો ગુણોત્તર 1.5 પ્રાપ્ત થાય, તો કેવી માખીઓ વિકસસે ?
સામાન્ય નર
સુપર ફિમેલ
સામાન્ય માદા
સુપર મેલ
જો જનીનિક સમતુલન થિયરીમાં નો ગુણોત્તર 1 પ્રાપ્ત થાય, તો કેવા પ્રકારની માખીઓ વિકસસે ?
સુપર મેલ
સામાન્ય માદા
આંતરજાતીય વંધ્ય
સુપર વંધ્ય માદા