Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

231.

વિકૃતિ એટલે ...........

  • કોષની સંખ્યામાં થતો વધારો 

  • રંગસુત્રોના બંધારણમાં બદલાવ 

  • DNA પરના જનીનિક પ્રકારમાં બદલાવ 

  • એક પણ નહિ.


232. તે મકાઈમાં આપેલ મ્યુટન્ટ જનીન છે. 
  • ta

  • bs

  • m

  • A અને B બંને


233.

કઈ વનસ્પતિમાં નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય છે ?

  •  ડિસ્કોરિયા સિનુલેટા 

  • લિવરવટ્ર્સ 

  • ફિલેજિલેરિયા

  • આપેલ તમામ


234.

સ્પીનેચમાં લિંગનું નિયમન કેવી રીતે થાય છે ?

  • XX અને XY રંગસુત્રો દ્વારા

  • એકાકી જનીન m દ્વારા 

  • મ્યુટન્ટ જનીન ta દ્વારા 

  • મ્યુટન્ટ જનીન bs દ્વારા 


Advertisement
235.

કઈ વનસ્પતિમાં માદા-XX અને નર-XYY રંગસુત્રો ધરાવે છે ?

  • હુમુલસ જાપાનિક્સ

  • લિવરવટ્સ 

  • ડ્સ્કોરિયા સિનુલેટા 

  • ફ્લેજિરેલેરિયા 


236.

કઈ વિકૃતિ વારસાગત ભાગ્યેજ થાય છે ?

  • ફલિતાંડ

  • દૈહિક 

  • જનીનિક 

  • જન્યુજ 


237.

મકાઈમાં ta જનીન સમયુગ્મી સ્થિતિમાં શું કરે છે ?

  • માદા-પુષ્પોનો વિકાસ રૂંધે. 

  • નર પુષ્પો મદા પોષ્પોમાં ફેરવે છે. 

  • માદા-પુષ્પોને નર પુષ્પોમાં ફેરવે.

  • આપેલ તમામ


238.

સ્ફિરોકાર્પસ માટે સાચો વિકલ્પ કયો છે ?

  • નરમાં એક જ X-રંગસુત્ર અને માદામાં ત્રણ X-રંગસુત્રો આવેલા છે.

  • (AA+XX) મદા સમયુગ્મી, (AA+XO) નર વિષમયુગ્મી 

  • (8A+X) નર, (8A+Y) માદા 

  • (7A+Y) નરજન્યુજનક અવસ્થા (7A+X) માદા જન્યુજનક અવસ્થા 


Advertisement
Advertisement
239.

મકાઈમાં bs જનીન કયા કાર્ય સાથે સંકળાયેલું છે ?

  • મકાઈની વૃદ્ધિને કુંઠિત કરે.

  • નર પુષ્પોને માદા પુષ્પોમાં ફેરવે 

  • માદા પુષ્પોને નર પુષ્પોમાં ફેરવે છે. 

  • માદા-પુષ્પોનો વિકાસ રૂંધે. 


D.

માદા-પુષ્પોનો વિકાસ રૂંધે. 


Advertisement
240.

આવૃત્ત બીજધારી માટે કયો વિકલ્પ સાચો છે ?

  • નર – XO, માદા – XX

  • નર સમયુગ્મી, માદા વિષમયુગ્મી 

  • નર વિષમયુગ્મી, માદા સમયુગ્મી 

  • નર – XYY, માદા-XX 


Advertisement