Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

241.

રંગસુત્રના એક જૂથના એક રંગસુત્ર અથવા વધારે રંગસુત્રના વધારા કે ઘટાડાને શું કહેવાય ?

  • પોલિપ્લોઈડી 

  • એન્યુપ્લોઈડી 

  • હેપ્લોઈડી 

  • આપેલ તમામ


242.

કઈ વિકૃતિ સજીવોમાં ભાગ્યેજ થાય છે ?

  • જૈવરાસાયણિક

  • સ્વયંભુ 

  • પ્રેરિત 

  • વિપરિત ક્રમિક 


243.

નલીસોમી : 

  • 2n+2

  • 2n+1

  • 2n-2 

  • 2n-1


244.

કઈ ક્રિયા દ્વાર વનસ્પતિમાં મોટા પાંદડાંં, ભારે પેદા કરી શકાય ?

  • વિપરિત ક્રમિક વિકૃતિ દ્વારા

  • હેપ્લોઈડી દ્વારા 

  • એન્યુપ્લોઈડી દ્વારા 

  • પોલિપ્લોઈડી દ્વાર 


Advertisement
245.

પોલિપેપ્ટાઈડ એટલે .......

  • 2n+સ્થિતિ

  • 2n+2 સ્થિતિ

  • રંગસુત્રની મૂળભૂત સંખ્યામાં nના ગુણાંકમાં વધારો. 
  • રંગસુત્રની મૂળભૂત સંખ્યામાં n ના ગુણાંકમાં ઘટાડો 


246.

નીચેનામાંથી ક્યા પરિબળો મ્યુટાજિન્સ છે ?

  • મસ્ટર્ડ ગેસ, બૅન્ઝિન, તૉલ્યુઈન, ફોર્માલ્ડિહાઈડ 

  • ઈથેનોલ, પિથેનોલસ ફિનોલ, નાઈટ્રસ ઍસિડ

  • મસ્ટર્ડ ગેસ, રેડિયેશન, CO2, નાઈટ્રસ ઍસિડ 

  • કોલ્ચિસીન, ફોર્મોલ્દિહાઈડ, મસ્ટર્ડ ગૅસ


247. તે પોલિપેપ્ટાઈડી માટે સાચો વિકલ્પ છે. 
  • 3n

  • 4n

  • 5n

  • આપેલ તમામ


Advertisement
248.

હેપ્લીઈડી એટલે ........

  • રંગસુત્રનો રંગ ગૂમ થવો.

  • 2n-1-1

  • 2n-2

  • 2n+1


A.

રંગસુત્રનો રંગ ગૂમ થવો.


Advertisement
Advertisement
249.

મેટાબોલાઈટ કે તેનાં અંત્યેષ્ટ ઉત્પાદનો દ્વારા કઈ વિકૃતિ થાય છે ?

  • જૈવરાસાયણિક 

  • વિપરિત ક્રમિક

  • પ્રેરિત 

  • જનીનિક


250. ડબલ મોનોસોમી માટે સાચો વિકલ્પ કયો છે ? 
  • 2n-1-1 

  • 2n-2 

  • 2n-2-2

  • 2n-2 


Advertisement