Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

Advertisement
271. હિમોફિલિયા થવા માટે જવાબદાર જનીનસ્થિતિ કઈ છે ? 
  • Hbs, Hbs

  • HH

  • hh

  • Hh


C.

hh


Advertisement
272.

હિમોફિલિયા થવા માટેનું જનીન કેવા પ્રકારનું છે ?

  • પ્રચ્છન્ન 

  • એપિસ્ટેટિક

  • સહપ્રભાવી 

  • અપૂર્ણ પ્રભાવી 


273.
જો સામાન્ય સ્ત્રીનાં લગ્ન રંગાંધ પુરુષ સાથે થાય તો રંગઅંધ પુરુષ સાથે થાય તો સમાન્ય પુત્રી જન્મની સંભાવના કેટલી રહે છે ? 
  • 0%

  • 25%

  • 50%

  • 75%


274.
જો સામાન્ય પુરુષના લગ્ન રંગઅંધ માટે વાહક સ્ત્રી સાથે થાય તો રનઅંધ પુત્રી જન્મવાની સંભાવના કેટલી રહે છે ? 
  • 0%

  • 50%

  • 75%

  • 100%


Advertisement
275. કયા પ્રકારનાં થેલેસેમિયાનું પરિક્ષણ લગ્નપૂર્વ કરાવવું જરૂરી છે ? 
  • bold delta
  • bold gamma
  • bold beta
  • bold alpha

276. જો સામાન્ય સ્ત્રીનાં લગ્ન રંગઅંધ પુરુષ સાથે થાય તો સામાન્ય પુત્રી જન્મની સંભાવના કેટલી રહે છે ? 
  • 0%

  • 25%

  • 50%

  • 100%


277.

હિમોફિલિયા થવાનું કારણ કયું છે ?

  • હોમોજેન્ટિસિક ઍસિડ ઑક્સિડેઝનો અભાવ 

  • રક્તકણનો આકાર દાતરડા જેવો થઈ જવો. 

  • લોહીમાં પૂરતાં પ્રમાણમાં રક્તકણ બનતા નથી. 

  • ઍન્ટિહિમોફિલિક ગ્લોબ્યુલિન માટે કારકની ગેરહાજરી 


278.

જો પતિ-પત્નિ થેલેસેમિયા માઈનોર હોય, તો તેઓ જન્મેલ સંતાન કેવું હોય ?

  • થેલેસેમિયા મેજર

  • સામાન્ય 

  • થેલેસેમિયા માયનોર 

  • થેલેસેમિયા વાહક 


Advertisement
279.
એક દન[અતિના6 બે પુત્રો પૈકી એકમાં રંગાંધતા જોવા મળે છે, તો આ દંપતીની પુત્રીઓમાં રંગાંધતા થવાની સંભાવના કેટલી રહે છે ? 
  • 0% અથવા 50% 

  • 25% અથવા 0% 

  • 50% અથવા 75% 

  • 100% અથવા 0% 


280.

રંગઅંધતા પુરુષોમાં વધુ પ્રમાણમાં જોવા મળવાનું કારણ :

  • રંગઅંધતા માટેનું જનીન X અને Y બંને પર આવેલ હોવાથી.

  • રંગઅંધતા માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન X-લિંગી રંગસુત્ર પર સ્થિત હોવાથી. 

  • રંગઅંધતા માટે જવાબદાર પ્રભાવી જનીન Y- રંગસુત્ર પર આબેલ હોવાથી. 

  • રંગઅંધતા માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન Y-રંગસુત્ર પર આવેલ હોવાથી. 


Advertisement