CBSE
હિમોફિલિયા થવાનું કારણ કયું છે ?
હોમોજેન્ટિસિક ઍસિડ ઑક્સિડેઝનો અભાવ
રક્તકણનો આકાર દાતરડા જેવો થઈ જવો.
લોહીમાં પૂરતાં પ્રમાણમાં રક્તકણ બનતા નથી.
ઍન્ટિહિમોફિલિક ગ્લોબ્યુલિન માટે કારકની ગેરહાજરી
0%
25%
50%
100%
D.
100%
0% અથવા 50%
25% અથવા 0%
50% અથવા 75%
100% અથવા 0%
રંગઅંધતા પુરુષોમાં વધુ પ્રમાણમાં જોવા મળવાનું કારણ :
રંગઅંધતા માટેનું જનીન X અને Y બંને પર આવેલ હોવાથી.
રંગઅંધતા માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન X-લિંગી રંગસુત્ર પર સ્થિત હોવાથી.
રંગઅંધતા માટે જવાબદાર પ્રભાવી જનીન Y- રંગસુત્ર પર આબેલ હોવાથી.
રંગઅંધતા માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન Y-રંગસુત્ર પર આવેલ હોવાથી.
હિમોફિલિયા થવા માટેનું જનીન કેવા પ્રકારનું છે ?
પ્રચ્છન્ન
એપિસ્ટેટિક
સહપ્રભાવી
અપૂર્ણ પ્રભાવી
0%
25%
50%
75%
0%
50%
75%
100%
જો પતિ-પત્નિ થેલેસેમિયા માઈનોર હોય, તો તેઓ જન્મેલ સંતાન કેવું હોય ?
થેલેસેમિયા મેજર
સામાન્ય
થેલેસેમિયા માયનોર
થેલેસેમિયા વાહક
Hbs, Hbs
HH
hh
Hh