Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

321.

આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.

1. ગાયનેન્ડ્રોમોર્ફ એટલે શરીરનો અડશો ભાગ નરપણાનાં લક્ષણો અને અડધો ભાગ માદાપણનાંં લક્ષણો ધરાવતો હોય છે. 
2. ગાયનેન્ડ્રોમોર્ફનું દ્રષ્ટાંત ભમરીઓ, રેશમના કીડીઓ વગેરે છે. 
3. Y-રંગસુત્ર ગૂમાવવાથી ગાયનેન્ડ્રોમોર્ફ સ્થિતિનું સર્જન થાય છે. 

  • TFF

  • FFT 

  • TTT 

  • TTF 


322.

આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.

1. જો બાળકનું રુધિરજૂથ O અને માતાનું રુધિરજૂથ O હોય, તો પિતાનું શક્ય રુધિરજૂથ O,A અથવા O હોઈ શકે. 
2. જો માતાનું રુધિરજૂથ A અને પિતાનું શક્યરુધિરજૂથ A હોય, તો બાળકનું શક્યરુધિરજૂથ A,B,AB,O થાય. 
3. જો માતાનું અને પિતા બંનેનું રુધિરજૂથ B હોય તો, બાળકનુ6 સંભવિત રુધિરજૂથ B,O,AB થાય. 

  • TTT

  • FFF 

  • FFT 

  • TFF


Advertisement
323. સાચાં જોડકાં જોડો. 

  • 1-r, 2-q, 3-p, 4-s

  • 1-p, 2-q, 3-r, 4-s 

  • 1-r, 2-p, 3-q, 4-s 

  • 1-s, 2-r, 3-p, 4-q 


A.

1-r, 2-q, 3-p, 4-s


Advertisement
324.

આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.

1. A રુધિરજૂથ : IAIA અથવા IAi જનીન પ્રકાર 
2. AB રુધિરજૂથ : IAIB અથવા IAi જનીનપ્રકાર 
3. O રુધિરજૂથ : જનીન પ્રકાર 

  • FFT

  • TTT 

  • TFT

  • FTT 


Advertisement
325. સાચાં જોડકાં જોડો. 

  • 1-r, 2-q, 3-p, 4-s

  • 1-s, 2-r, 3-p, 4-q 

  • 1-s, 2-p, 3-q, 4-r 

  • 1-q, 2-p, 3-r, 4-s 


326. સાચાં જોડકાં જોડો. 

  • 1-q, 2-r, 3-p, 4-s

  • 1-s, 2-p, 3-r, 4-q 

  • 1-r, 2-s, 3-p, 4-q 

  • 1-p, 2-q, 3-r, 4-s 


327.

આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.

1. થેલેસેમિયાવાળી વ્યક્તિના લોહીમાં પૂરતા રક્તકણ બનતા નથી. 
2. SCA માં રક્તકણો દાતરડા જેવા થઈ જાય છે. 
3. રંગઅંધતામાં વ્યક્તિ લાલ કે લીલા રંગનો ભેદ પારખી શકતી નથી.

  • FFT

  • TTT 

  • FFF

  • FTT 


328. સાચાં જોડકાં જોડો. 

  • 1-q, 2-p, 3-s, 4-r

  • 1-r, 2-q, 3-p, 4-s 

  • 1-p, 2-q, 3-s, 4-r

  • 1-q, 2-p, 3-r, 4-s 


Advertisement
329.

આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.

1. bold X over bold A bold equals bold 1તો સાદી મદા 
2. bold X over bold A bold equals bold 0 bold. bold 5તો વંધ્ય માદા 
3. bold X over bold Y bold equals bold 0 bold. bold 66 તો આંતર જાતિય વંધ્ય  

  • TTF

  • FFT 

  • TFT 

  • FTF 


330. સાચાં જોડકાં જોડો. 

  • 1-q, 2-r, 3-p, 4-s

  • 1-p, 2-q, 3-r, 4-s 

  • 1-s, 2-r, 3-q, 4-p 

  • 1-s, 2-p, 3-q, 4-r 


Advertisement