Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

Advertisement
361.

મેન્ડલનાં પ્રયોગ માટે વટાણાનો છોડ પાલતુ પ્રાણીઓ કરતા વધુ યોગ્ય છે, કારણ કે.....

  • વટાનાનાં છોડમાં સ્વફલન થઈ શકે છે.

  • પાલતુ પ્રાણીઓને જાળવવા સરળ નથી.

  • બધા વટાણાના છોડને રંગસૂત્રો હોય છે, અને થોડા જનીનિક લક્ષણો હોય છે.

  • પાલતુ પ્રાણીઓમાં તેનાં પ્રજનનની કોઈ નોંધ કરાવી શકતી નથી.


A.

વટાનાનાં છોડમાં સ્વફલન થઈ શકે છે.


Advertisement
362.

મેન્ડોનાં પ્રયોગોમાં બીજાવરણનો રંગ, પુષ્પની પ્રકૃતિ, પુષ્પનું સ્થાન, પર્નનો રંગ, પ્રકાંડની ઉંચાઈને ........ કહે છે.

  • સ્વરૂપપ્રકાર

  • વૈકલ્પિક કારકો(એલીલ)

  • જનીનપ્રકાર

  • આપેલ બધા જ


363.

જો શુદ્વ લાલ અને શુદ્વ સફેદ રંગના પુષ્પ ધરાવતા વટાણાના સંકરણથી 120 વટાણાનાં છોડ ઉત્પન્ન થતા હોય તો, સંતતિનું પ્રમાણ ......... હશે.

  • 60 લાલ : 60 સફેદ

  • 90 લાલ : 30 સફેદ

  • 30 લાલ : 90 સફેદ

  • આપેલ બધા જ


364.

મેન્ડલના પ્રયોગોનાં પરિણામની કોણે પુન: શોધ કરી?

  • શેમાર્ક, મોર્ગન, કોરેન્સ

  • શેમાર્ક, બેટ્સન, પુનેટ

  • દવ્રિસ, શેમાર્ક, કોરેન્સ

  • દવિસ, શેમાર્ક, મોર્ગન


Advertisement
365.
લાલ અને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિનાં સંકરણ દ્વારાલાલ અને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિનું પ્રમાણ F2 પેઢીમાં 60:20 હતું. તો વિષમયુગ્મી લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિમાં સ્વફલન કરવામાં આવે, તો સંતતિ ......હશે.
  • 52:48

  • 84:16

  • 72:24

  • 40:60 


366.

AABbCc જનીન પ્રકાર કેટલા પ્રકારનાં જન્યુઓનું નિર્માણ કરે છે?

  • 2

  • 4

  • 6

  • 8


367.

દ્વિ સંકરિત પ્રમાણ ......... છે.

  • 9:5:1:1

  • 1:1:1:1

  • 3:1

  • 9:3:3:1 


368.

AABB અને aabb નાં સંકરણમાં, F2 માં AaBb ની ..... સંભાવના હશે.

  • 4/16

  • 8/16

  • 2/16

  • 1/16


Advertisement
369.
AABB અને aabb વચ્ચેનાં દ્વિસંકરણ F2 પેઢી AABB, AABb, aaBb, aabb નો ગુણોત્તર ........ છે.
  • 1:2:2:1 

  • 1:1:2:2

  • 9:3:3:1

  • 1:1:1:1


370.

મેન્ડલનાં વિશ્લેષણનાં નિયમ મુજબ પેઢીનું ............... પ્રમાણ હશે.

  • 2:1

  • 1:2:1

  • 3:1

  • 1:1


Advertisement