CBSE
અપૂર્ણ પ્રભાવિતાનાં કિસ્સામાં F2 પેઢી ....... ધરાવે છે.
જનીન પ્રકાર ગુણોત્તર 3:1
સ્વરૂપ પ્રકાર ગુણોત્તર 3:1
જનીન પ્રકાર ગુણોત્તર એ સ્વરૂપ પ્રકારનાં ગુણોત્તરને સમાન
આપેલ પૈકી એક પણ નહી
વનસ્પતિ, જે મેન્ડલવાદનું પાલન કરતી નથી. તે ...... છે.
સિસર ઓરીએન્ટીનમ
આઇબેરેસી એમારા
મિરાબિલિસ જલાપા
પાઇમસ સટાઈવમ
........... માં અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે.
એન્ડ્યુલેશિયન ફૌલ
મિરાબિલિસ
એન્ટીરાઈનમ
આપેલ બધા જ
વૈજ્ઞાનિક કે જેમણે સૌપ્રથમ કોષરસીય આનુવંશિકતાની શોધ કરી, તે ......... હતાં.
મોર્ગન
કોરેન્સ
રહોડ્સ
મેન્ડલ
કયા પ્રકારની આનુવંશિકતામાં વિરુદ્વ સંકરણ દ્વારા પરિણામી સંકરણ અસર પામે છે?
કોષરસીય
મિશ્રીત
કોષકેન્દ્રીય
આપેલ બધા જ
સહપ્રભાવિતામાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર
2:1:3
1:2:1
3:1
2:1
કયા સંકરણ દ્વારા ડોગ ફ્લાવરનાં લાલ, સફેદ અને ગુલાબી પુષ્પની વિવિધ જાતો ઉત્પન્ન થાય છે?
Rr X rr
RR X Rr
Rr X RR
Rr X Rr
1:1
1:2:1
3:1
બધી જ કાબર ચીતરી
A.
1:1
નીચેનામાંથી કયો મેન્ડલવાદનો અપવાદ છે?
સહ-પ્રભાવિતા
સંલગ્નના
અપૂર્ણ પ્રભાવિતા
આપેલ બધા જ
3:1
2:1:1
1:2:1
1:1:2