CBSE
............. માં બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા જોવા મળે છે.
યુગ્લીના
હાઇડ્રા
મારક પેરામીશિયમ
મારક અમીબા
લિમ્ની (ગોકળગાય)માં કવચનું ગૂ6ચળામય થવું, એ ........... નું ઉદાહરણ છે.
અવધિ રૂપાંતરણ
માતૃક આનુવંશિકતા
દ્વિપૈતૃક આનુવંશિકતા
પુન:નિર્ધારણ
D.
પુન:નિર્ધારણ
બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા માટેનાં જનીનોની હાજરી .....માં જોવા મળે છે.
રિબોઝોમ્સ અને હરિતકણ
લાયસોઝોમ્સ અને રિબોઝોમ્સ
કણાભસૂત્ર અને રિબોઝોમ્સ
અંત:કોષરસજાળ અને કણાભસૂત્ર
કોષરસીય આનુવંશિકતા માટે જવાબદાર સુકોષકેન્દ્રીય અંગિકાઓ ........ છે.
કણાભસૂત્ર અને ગોલ્ગી-કાય
લાયસોઝોમ અને કણાભસૂત્ર
હરિતકણ અને લાયસોઝોમ
કણાભસૂત્ર અને હરિતકણ
નીચેનામાંથી કયુ કોષરસીય આનુવંશિકતાનું ઉદાહરણ નથી?
Plastid inheritance
મકાઈમાં માદા વંધ્યતા
સિગ્મા અણુ આનુવંશિકતા
કપ્પા અણુ આનુવંશિકતા
નીચેનામાંથી કઈ સ્થિતિ જનીનોની સહ-પ્રભાવિતા દર્શાવે છે?
વિષયમયુગ્મી અવસ્થા દરમિયાન બંને કારકો સ્વતંત્ર રીતે પોત-પોતાનાં લક્ષણો દર્શાવે છે.
જનીન તેનાં કારકોનાં લક્ષણોને અવરોધીને પોતાનાં લક્ષણો દર્શાવે તે
જ્યારે પ્રભાવી અને પ્રચ્છન્ન કારકો પોતાનાં લક્ષણો એક સાથે દર્શાવે, તો તેને ......... કહે છે.
ઉભય પ્રભાવિતા
કૂટ પ્રભાવિતા
પ્રભાવિતા
સહ-પ્રભાવિતા
1:2:1
3:6:3:1:2:1
1:2:2:4:1:2:1:2:1
9:3:3:1
વનસ્પતિમાં કોષરસીય નરવંધ્યતા માટેનું જનીન સામાન્ય રીતે શામાં આવેલું હોય છે?
સાયટોસોલ
હરિતકણનાં જીનોમમાં
કણાભસૂત્રીય જીનોમમાં
કોષકેન્દ્રીય જીનોમમાં
અપૂર્ણ પ્રભાવિતાની ઘટનાનું અવલોકન કોનાં દ્વારા કરવામાં આવ્યું?
શેમાર્ક
દ્ વ્રિસ
કોરેન્સ
આપેલ પૈકી એક પણ નહી