Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

441.

નીચેનામાંથી શેમાં આનુવંશિકતા માત્ર નર દ્વારા ઉત્પન્ન થાય છે?

  • હોલેન્ડ્રિક આનુવંશિકતા

  • કોષકેન્દ્ર

  • કોષરસીય

  • સહપ્રભાવિતા


442.

Y-રંગસૂત્ર પર એક જનીન આવેલું છે તો તેનું પિતામાંથી પુત્રના થતું સંચરણ .............. તરીકે ઓળખાય છે.

  • હોલેન્ડ્રિક જનીન

  • સપ્લીમેન્ટરી જનીન

  • કોમ્પ્લીમેન્ટરી જનીન

  • ડુપ્લીકેટ જનીન


443.

દ્વિકીય સજીવમાં જોડીમાંનું એક વૈકલ્પિક કારક હાજર હોય, તેવી અવસ્થાને ........... કહે છે.

  • અર્ધયુગ્મી

  • અપૂર્ણ પ્રભાવિતા

  • સમયુગ્મી

  • વિષમયુગ્મી


444.

નીચેનામાંથી કયું લિંગ-સંકલિત લક્ષણ નથી?

  • ટાલીયાપણું

  • હિમોફિલીયા 

  • રંગઅંધતા

  • હાઈપરટ્રાઈકોસીસ


Advertisement
445.

રંગઅંધ સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો તેમના બાળકનું લક્ષણ કેવું હશે?

  • સામાન્ય પુત્ર અને આમાન્ય પુત્રી

  • રંગઅધ પુત્રી અને સામાન્ય પુત્ર

  • રંગઅધ પુત્ર અને વાહન પુત્રી

  • સામાન્ય પુત્ર અને વાહક પુત્રી


446.

રંગઅંધતા એ ............ છે.

  • લિંગ અસરકારક

  • લિંગ મર્યાદિત લક્ષણ

  • લિંગ સંકલિત લક્ષણ

  • આપેલ પૈકી એક પણ નહી


447.

રંગઅંધ પુત્રી ત્યારે જન્મે જ્યારે.... હોય.

  • માતા વાહક, પિતા રંગઅંધ

  • પિતા રંગઅંધ, માતા સામાન્ય

  • માતા રંગઅંધ, પિતા સામાન્ય

  • માતા વાહક, પિતા સામાન્ય


448.

હાઈપરટ્રાઈકોસીસ એ ........ છે.

  • ડાયાજેનિક લક્ષણ

  • લિંગ અસરકારક લક્ષણ

  • હોલેન્ડ્રિક લક્ષણ

  • X-સંકલિત લક્ષણ


Advertisement
Advertisement
449.
રંગઅંધ પતિ અને વાહક પત્નીની સંતતિઓમાં વિષમયુગ્મી સમયુગ્મી અને અર્ધયુગ્મી રંગઅંધતા નો ગુણોત્તર શું હશે?
  • 1:2:1

  • 1:1:2

  • 1:1:1

  • 2:1:1


C.

1:1:1


Advertisement
450.

એક રંગઅંધ પુરુષ એ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, જેના પિતા રંગઅંધ હતા. તેમનાં બે પુત્રો અને બે પુત્રીઓમાંથી કોણ રંગઅંધ ધરાવતું હશે?

  • એક પુત્ર અને એક પુત્રી

  • બંને પુત્રો અને બંને પુત્રીઓ

  • બંને પુત્રો

  • બંને પુત્રીઓ


Advertisement