CBSE
સાચી જોડને પસંદ કરો:
F1 બંને પિત્તૃ સાથે સામ્યતા દર્શાવે છે. સહ-પ્રભાવિતા
F1 બેમાંથી એક પિતૃ સાથે સામ્યતા દર્શાવે છે.-પ્રભાવિતા.
F1 બંને પિત્તૃની વચ્ચેના લક્ષણો દર્શાવે છે. અપૂર્ણ પ્રભાવિતા
આપેલ બધા જ
નીચેનામાંથી કયા પદાર્થ દ્વરા સૌથી વધુ સારી રીતે અપૂર્ણ પ્રભાવિતા સમજી શકાય?
ઘંઉનાં અષ્ટિનો રંગ
મીઠાં વટાણા
પશુઓ
સ્નેપડ્રેગન
રિપ્રેસર દ્વારા લેક ઓપેરોનનાં નિયંત્રણને ............. કહે છે.
નકારાત્મક નિયમન
હકારાત્મક નિયમન
1 અને 2 બંને
આપેલ પૈકી એક પણ નહી.
થોમસ હન્ટ મોર્ગન તથા તેના સાથીઓએ શાની પર આનુવંશિકતાનો રંગસૂત્રીય સિદ્વાંતનું પ્રયોગો દ્વારા ચકાસણી કરી અને બાદમાં સાતત્ય દર્શાવ્યું?
સ્નેપડ્રેગન
ડ્રોસાફિલા
વટાણાની વનસ્પતિ
મીઠા વટાણાની વનસ્પતિ
ખોટાં વિધાનને પસંદ કરો.
સેટેલાઈટ DNA ની શ્રેણી સાથે VNTR સંકળાયેલું છે તેને માઇક્રોસેટેલાઈટ કહે છે.
એક કોષમાંથી પ્રાપ્ત થયેલું DNA એ DNA ફિંગરપ્રિન્ટ પૃથ્થકરણ કરવા માટે પૂરતું હોય છે.
ડેન્સીટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફયુગેશનમાં બલ્ક DNA .............. નું નિર્માણ કરે છે, જ્યારે સેટેલાઈટ DNA ....... નું નિર્માણ કરે છે.
માઈનોર પીક, માઈનોર પીક
મેજર પિક (મુખ્ય શિખર), માઈનોર પીક (ગૌણ શિખર)
માઈનોર પીક, મેજર પીક
મેજર પીક, મેજર પીક
ડ્રોસાફિલા મેલાનોગેસ્ટર માટે કયું સાચું નથી?
તે તેઓનું જીવનચક્ર સાત સપ્તાહમાં પુરું કરી શકે છે.
લિંગ વિભેદન સ્પષ્ટ સૂચવે છે.
તેઓની સરળ સંશ્લેષિત માધ્યમ પર વૃદ્વિ કરાવી શકાય છે.
એક મૈથુન દ્વારા વિશાળ સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરી શકાય છે.
નીચેનામાંથી કયું ખોટું છે?
1. ABO રુધિર જૂથક જનીન દ્વારા I નિયંત્રણમાં રાખવામાં આવે છે.
2. જનીન I એ ચાર અલીલ ધરાવે છે.
3. IA અને IB એ સમાન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે.
4. i અથવા I એ ભિન્ન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે.
5. IA અને IB એ અપૂર્ણ પ્રભાવી છે.
1,2
5,2
2,3,4
2,3,4,5
મેન્ડલનાં પરિણામની પુન:શોધમાં કયા વૈજ્ઞાનિકે પોતાનો ફાળો આપ્યો નથી?
મોર્ગન
વ્રિસ
કોરેન્સ
શેરમાક
A.
મોર્ગન
વટાણાની વનસ્પતિ સિવાય કેંટલીક વખત એવું જોવા મળ્યું છે, કે F1 નો સ્વરૂપ તેનાં બંનેમાંથી કોઈ પિત્તૃને સમાન હોતો નથી અને તેમના બે વચ્ચેનાં લક્ષણ તે સંતતિ ધરાવે છે. તેનું કારણ ........ છે.
પૂરક જનીન
સંપૂર્ણ પ્રભાવિતા
અપૂર્ણ પ્રભાવિતા
સહ-પ્રભાવિતા