Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

Advertisement
531.

રુધિર જૂથનાં સંદર્ભમાં, એ લીલ અને બંને સાથે ઉપસ્થિત હોય ત્યારે,

  • IA અને IB બંને એલીલ વ્યક્ત થાય છે.

  • માત્ર IB એલીલ વ્યક્ત થાય છે.

  • માત્ર IA એલીલ વ્યક્ત થાય છે.

  • આપેલ પૈકી એક પણ નહી


A.

IA અને IB બંને એલીલ વ્યક્ત થાય છે.


Advertisement
532.

જ્યારે સ્નેપડ્રેગન વનસ્પતિમાં શુદ્વ લાલ પુષ્પનું શુદ્વ સફેદ પુષ્પ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે F1 એ ગુલાબી પુષ્પ ઉત્પન્ન કરે છે. જ્યારે આ સંતતિનું સ્વફલન કરાવવામાં આવે ત્યારે પરિણામી F2 પેઢીનો ગુણોત્તર 1 લાલ, 2 ગુલાબી, 1 સફેદ છે. ઉપરની અવસ્થા ........ દ્વારા સમજાવી શકાય?

  • ઘાતક જનીન

  • મુક્ત વિશ્લેષણ

  • વાસ્તવિક પ્રભાવિતા

  • અપૂર્ણ પ્રભાવિતા


533.

એક જનીનની આનુવંશિકતાની સ્થિતિમાં 3:1 સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર શાનાં આધારે સમજાવી શકાય?

  • સહલગ્નતા

  • પ્રભાવિતા

  • સંપૂર્ણ પ્રભાવિતા

  • સહપ્રભાવિતા


534.

નીચેનામાંથી શેમાં નર મોનોસોમિક (XO) હોય છે?

  • તીડ

  • મનુષ્ય

  • પક્ષીઓ

  • મધમાખી


Advertisement
Advertisement