CBSE
વિનત્રલીકરણ એટલે .......
એમિનોઍસિડ સાથે એમિનોઍસિડ જોડવા માટે NHCOનું નિર્માણ
મૂત્રપિંડ દ્વારા એમિનોઍસિડમાંથી CO2 દૂર કરવાની ક્રિયા
પાચિત ખોરાકમાંથી આંતરદાની દીવાલના રસાંકુરો દ્વારા એમિનોઍસિડનું પુનઃશોષણ
એમિનોઍસિડના વિઘટનથી CO2 અને NH2 મુક્ત કરવાની ક્રિયા
મૂત્રપિંડની અંતર્ગોળ સપાટી પર આવેલા નાભિ દ્વારા ......
શુદ્ધ રુધિરને મૂત્રપિંડશિરા દ્વારા મૂત્રપિંડની અંદર લઈ જાય છે.
શુદ્ધ રુધિરને મૂત્રપિંડશિરા દ્વારા મૂત્રપિંડની બહાર લઈ જાય છે.
શુદ્ધ રુધિરને મૂત્રપિંડધમની દ્વારા મૂત્રપિંડની બહાર લાવે છે.
શુદ્ધ રુધિરનું મૂત્રપિંડધમની દ્વારા મૂત્રપિંદની અંદર લઈ જાય છે.
ઉભયજીવી વર્ગ માટે સંગત વિધાન કયું છે ?
ટેડપોલમાં એમોનિયા અને પુખ્ત દેડકામાં યુરિયા
પુખ્ત ઉભ્યજીવીમાં યુરિક ઍસિડ અને ટેડપોલમાં એમોનિયા
ટેડપોલમાં યુરિયા અને પુખ્ત ઉભયજીવીમાં એમોનિયા
ઉભયજીવી પ્રાણીઓના સંપૂર્ણ જીવનચક્ર દરમિયાન યુરિયા
વિષારી દ્રવ્ય યુરિયાના નિર્માણ માટેસ થાન અને પ્રક્રિયકો માટે સાચો વિકલ્પ શોધો.
મૂત્રપિંડ, Co2 + 2NH3
જઠર, Co2 + NH2
યકૃત, O2 + 2NH3
યકૃત, CO2 + 2NH3
મનુષ્યમાં આવેલા એક જોડ મૂત્રપિંડ પૈકી જમણુ મૂત્રપિંડ સહેજ નીચે હોય છે, કારણ કે .......
જમણા મૂત્રપિંડની ઉપર ઉરોદરપટલ નીચે સૌથી મોટી સહાયક પાચકગ્રંથિ સ્થાન પામેલી હોય છે.
ઉરોદરપટલ જમણી બાજુ નમેલું હોય છે.
જમણુ મૂત્રપિંડ વજનમાં ભારે હોય છે.
જમણી મૂત્રવાહિની ખૂબ જ ટુંકી હોય છે.
યુરિકઍસિડત્યાગી સજીવોના જૂથ માટે યોગ્ય વિકલ્પ શોધો.
કાસ્થિમત્સ્ય → ઉભયજીવી ટેડપોલ → જલીય કીટકો
સાપ → કાચીંડો → ચકલી
અસ્થિમત્સ્ય → મગર → જલીય કીટકો
દેડકો → મનુષ્ય →ગાય
બાહ્યકનો પ્રસાર વિસ્તાર
મૂત્રપિંડનિવાપ
કેલાઈસિસ
કૉલમ ઑફ બરટીની
રિનલ પિરામિડ
ઉત્સર્ગદ્રવ્યોના નિર્માણમાં શક્તિ વપરાશની દ્રષ્ટીએ ઊતરતા ક્રમ માટે સાચો વિકલ્પ શોધો.
કબૂતર, ટેડપોલ, દેડકો
દેડકો, સાપ, ટેડપોલ
ટેડપોલ, ડેડકો, સાપ
ચકલી, દેડકો, ટેડપોલ
D.
ચકલી, દેડકો, ટેડપોલ
નીચે પૈકી કયા વિષારી પદાર્થની દ્રવ્યતા માટે વધુ પાણીની જરૂરિયાત રહે છે ?
યુરિક ઍસિડ
ગ્લિસરીન
એમોનિયા
યુઅરિયા
પોતાના જીવનકાળ દરમિયાન બે પ્રકારની ઉત્સર્જનત્યાગ પદ્ધતિ દર્શાવતા સજીવો માટે યોગ્ય વિકલ્પ શોધો.
ઉભયજીવી વર્ગ
કાસ્થિમત્સ્યો
અસ્થિમત્સ્યો
A અને B બંને