Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

41.

મૂત્રપિંડશિરા રુધિરનું વહન કઈ તરફ કરે છે ?

  • મૂત્રપોંડની અંદર અંતર્વાહી ધમનિકા તરફ 

  • પશ્વ ઉપાંગથે મૂત્રપિંડ તરફ

  • મૂત્રપિંડથી પશ્વમહાશિરા તરફ 

  • પશ્વ મહાશિરાથી મૂત્રપિંડ તરફ 


42.

સ્થળજ સજીવોમાં યકૃતમાં નિર્માણ પામતું ઉત્સર્ગદ્રવ્ય મૂત્રપિંડ કયા માર્ગે પહોંચે છે ?

  • યકૃતશિરા → પશ્વ મહાશિરા → હદય →ધમનીકાંડ → મૂત્રપિંડધમની

  • યકૃતશિરા → યકૃતધમની → પશ્વ મહાશિરા → હદય → મૂત્રપિંદધમની 

  • યકૃત્ધમની → હદય → પૃષ્ઠ મહાધમની → મૂત્રપિંડધમની 

  • યકૃતશિરા → પશ્વ મહાશિરા → ધમનકાંડ → હદય → મૂત્રપિંડધમની 


43.

મૂત્રનલિકાનો અંતિમ ભાગ

  • મૂત્રવાહિની

  • DCT 

  • સંગ્રહણનલિકા 

  • બિલિનલિકા 


44.

તેનું અસ્તર ઘનાકાર અધિચ્છદીય કોષોનું બનેલું છે.

  • PTC 

  • DTC

  • હેન્લેનો આરોહી પ્રદેશ 

  • આપેલ તમામ


Advertisement
45.

રિનલ પિરામિડ સંદર્ભે અસંગત ......

  • સંગ્રહણનલિકા

  • વાસારેક્ટા 

  • ગૂંચળાદાર નલિકા 

  • હેન્લેનો પાશ 


Advertisement
46.

તંદુરસ્ત વ્યક્તિમાં બહિર્વાહી ધમનિકા અને અંતર્હાવી ધમનિકાના પોલાણને સંદર્ભે વ્યાસ અનુક્રમે .......

  • પ્રત્યેક ઉત્સર્ગએકમની કાર્યદક્ષતા પ્રમાણે અનિશ્ચિત

  • બંને સમાન 

  • વધુ અને ઓછો 

  • ઓછો અને વધુ


D.

ઓછો અને વધુ


Advertisement
47.

ઉત્સર્ગદ્રવ્યોના વહનાનો સાચો ક્રમ ......

  • મૂત્રપિંડનલિકા → સંગ્રહણ્નલિકા → બિલિનીનલિકા → મૂત્રપિંડનિવાપ

  • મૂત્રપિંડ નલિકા → સંગ્રહણનલિકા → મૂત્રપિંડ નિવાપ → બિલિનીનલિકા 

  • મૂત્રપિંદનલિકા → મૂત્રપિંડનિવાપ → સંગ્રહણ નલિકા → બિલિનીનલિકા 

  • મૂત્રપિંડનલિકા → બિલિનીનલિકા → સંગ્રહણ નલિકા → મૂત્રપિંડનિવાપ 


48.

મૂત્રપિંડ સ્થાન

  • પ્રથમ ત્રણ કટિકશેરુકાની બંને બાજુએ 

  • છેલ્લી ત્રણ ઉરસીય કશેરુકાની બંને બાજુએ

  • 11 અને 12મી ઉરસીય કેશરુકા અને પ્રથમ કટિકશેરુકાની બંને બાજુએ 

  • 12મી ઉરસીય કશેરુકા અને પ્રથમ બે કટિશેરુકાની બંને બાજુએ 


Advertisement
49.

રુધિરકેશિકાગુચ્છ સંકેન્દ્રણ મૂત્રપિંડના કયા ભાગમાં હોય છે ?

  •  કેલાઈસિસ

  • મૂત્રપિંડ બાહ્યક

  • મૂત્રપિંડનિવાપ 

  • રિનલ પિરામિડ 


50.

બાઉમેનકોથળીની આંતરિક દીવાલમાં વિશિષ્ટ ગોઠવણી કરી ગાળણછિદ્રાની રચના કરતાં કોષો જણાવો.

  •  પોડોસાઈટ્સ 

  • પાક્ષ્મલકોષો 

  • સ્તૃત અધિચ્છદકોષો

  • ધનાકાર અધિચ્છદ


Advertisement