CBSE
બાહ્ય ઉત્સર્ગએકમ માટે શું સાચું છે ?
સંગ્રહણનલિકાઓને શાખિત હોય છે.
પેરિટ્યુબ્યુલર કેશિકા ધરાવે છે.
હેન્લેનો પાશ મજ્જક તરફ વધુ લંબાયેલો હોય છે.
ગૂંચળાદાર નલિકાઓ અપ્લવિકસિત હોય છે.
B.
પેરિટ્યુબ્યુલર કેશિકા ધરાવે છે.
હેન્લેના પાશનો અવરોહી ભાગ મહ્દ અંશે કોના માટે અપ્રવેશ્ય છે ?
ઈલેક્ટ્રૉલાઈટ્સ
પાણી
A અને B બંને
આપેલામાંથી એક પણ નહિ
75 ml
125 ml
1250 ml
1500 ml
રિનલ પિરિમિડમાં નીચે પૈકી કઈ રચાનાનું પ્રમાણ વધુ હોય છે ?
DTC
હેન્લેનો પાશ
પાલ્પિધીયનકાય
PTC
રિનલ પિરિમિદનો બાહ્યક તરફનો પ્રદેશ વધુ પહોળો હોય છે, કારણ કે તે વિસ્તારમાં .......
ગુંચળાદાર નલિકાનું પ્રમાણ વધુ હોય છે.
બાહ્યક ઉત્સર્ગએકમનું પ્રમાણ વધુ છે.
આંતરાલીય મજ્જક પ્રવાહીની સાંદ્રતા વધુ હોય છે.
જક્સ્ટા મજ્જક ઉત્સર્ગએકમનું પ્રમાણ વધુ છે.
નીકટવર્તી ગૂંચળાદાર નલિકાના અંત:ચ્છદના કોષોની ખાસિયત .......
બહુસ્તરીય
સ્તંભાકાર
ચપટા કોષો
બ્રશબોર્ડર પ્રકારના ઘનાકાર
આપેલાં વિધાન X,Y,Z ના સંદર્ભમાં સાચો વિકલ્પ જણાવો.
વિધાનો
X : દૂરસ્થ ગૂંચળામય નલિકામાં મૂત્ર વધુ સાંદ્ર બને છે.
Y : દૂરસ્થ ગૂંચળામય નલિકામાંથી યુરિયાબહાર નીકળે છે.
Z : દૂરસ્થ ગૂંચળામણ નલિકામાં યુરિક ઍસિડ અને એમોનિયાનો સ્ત્રાવ થાય છે.
X,Y,Z સાચાં છે. અને Y અને Z એ X માટેની સાચી સમજૂતી છે.
X અને Y સાચાં છે અને Z એ ખોટું છે અને Y એ X માટેની સાચી સમજૂતી છે.
X અને Z સાચાં છે. Y ખોટું છે અને Z એ X માટેનું એક કારણ છે.
X સાચું છે Y અને Z ખોટા છે.
બન્ને મૂત્રપિંદમાં પ્રતિમિનિટ ગાળણ માટે પ્રવેશતા રુધિરનું કદ જણાવો.
1.1 to 1.2 લી
).125 લી
180 લી
1.5 લી
સૂક્ષ્મ રસંકુરો યુક્ત ઘનાકાર કોષો નીચે પૈકી નલિકાનું વિશિષ્ટ લક્ષણ છે.
PTC
હેન્લેનો આરિહી સાંકડો પ્રદેશ
હેન્લેનના પાશના આરોહી પ્રદેશમાં ગાળણ મંદ બંને છે, કારણ કે ...........
ADH નો વધુ સ્ત્રાવ જવાબદાર છે.
આંતરાલીય મજ્જક પ્રવાહીમાંથી ઈલેક્ટ્રોલાઈટ્સ આરોહીપ્રદેશમાં પ્રવેશે છે.
આંતરાલીય મજ્જક પ્રવાહીમાંથી વધુ પાણી અરોહીપ્રદેશમાં પ્રવેશે છે.
આરોહીપ્રદેશમાંથી માત્ર ઈલેકટ્રૉલાઈટ્સ આંતરાલીય મજ્જક પ્રવાહીમાં પ્રસરણ અથવા વહન પામે છે.