આપેલાં વિધાન X,Y,Z from Class Biology ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

51.

હેન્લેનના પાશના આરોહી પ્રદેશમાં ગાળણ મંદ બંને છે, કારણ કે ...........

  • ADH નો વધુ સ્ત્રાવ જવાબદાર છે.

  • આંતરાલીય મજ્જક પ્રવાહીમાંથી ઈલેક્ટ્રોલાઈટ્સ આરોહીપ્રદેશમાં પ્રવેશે છે. 

  • આંતરાલીય મજ્જક પ્રવાહીમાંથી વધુ પાણી અરોહીપ્રદેશમાં પ્રવેશે છે. 

  • આરોહીપ્રદેશમાંથી માત્ર ઈલેકટ્રૉલાઈટ્સ આંતરાલીય મજ્જક પ્રવાહીમાં પ્રસરણ અથવા વહન પામે છે. 


52.

સૂક્ષ્મ રસંકુરો યુક્ત ઘનાકાર કોષો નીચે પૈકી નલિકાનું વિશિષ્ટ લક્ષણ છે.

  • હેન્લેનો અવરોહી સાંકડો પ્રદેશ
  • બાઊમેન કોથળી આંતરિક દીવાલ
  • PTC 

  • હેન્લેનો આરિહી સાંકડો પ્રદેશ 


53.

રિનલ પિરિમિડમાં નીચે પૈકી કઈ રચાનાનું પ્રમાણ વધુ હોય છે ?

  • DTC

  • હેન્લેનો પાશ 

  • પાલ્પિધીયનકાય 

  • PTC 


54.

બન્ને મૂત્રપિંદમાં પ્રતિમિનિટ ગાળણ માટે પ્રવેશતા રુધિરનું કદ જણાવો.

  • 1.1 to 1.2 લી

  • ).125 લી

  • 180 લી

  • 1.5 લી


Advertisement
55. તંદુરસ્ત વ્યક્તિમાં માલ્પિધિયનકાય હેઠળ આવેલી ગ્રીવા દ્વારા પ્રતિમિનિટ પસાર થતા ગાળણનો જથ્થો ?
  • 75 ml

  • 125 ml

  • 1250 ml

  • 1500 ml


56.

બાહ્ય ઉત્સર્ગએકમ માટે શું સાચું છે ?

  • સંગ્રહણનલિકાઓને શાખિત હોય છે.

  • પેરિટ્યુબ્યુલર કેશિકા ધરાવે છે. 

  • હેન્લેનો પાશ મજ્જક તરફ વધુ લંબાયેલો હોય છે. 

  • ગૂંચળાદાર નલિકાઓ અપ્લવિકસિત હોય છે. 


57.

નીકટવર્તી ગૂંચળાદાર નલિકાના અંત:ચ્છદના કોષોની ખાસિયત .......

  • બહુસ્તરીય 

  • સ્તંભાકાર

  • ચપટા કોષો 

  • બ્રશબોર્ડર પ્રકારના ઘનાકાર 


58.

હેન્લેના પાશનો અવરોહી ભાગ મહ્દ અંશે કોના માટે અપ્રવેશ્ય છે ?

  • ઈલેક્ટ્રૉલાઈટ્સ 

  • પાણી 

  • A અને B બંને 

  • આપેલામાંથી એક પણ નહિ


Advertisement
59.

રિનલ પિરિમિદનો બાહ્યક તરફનો પ્રદેશ વધુ પહોળો હોય છે, કારણ કે તે વિસ્તારમાં .......

  • ગુંચળાદાર નલિકાનું પ્રમાણ વધુ હોય છે.

  • બાહ્યક ઉત્સર્ગએકમનું પ્રમાણ વધુ છે. 

  • આંતરાલીય મજ્જક પ્રવાહીની સાંદ્રતા વધુ હોય છે. 

  • જક્સ્ટા મજ્જક ઉત્સર્ગએકમનું પ્રમાણ વધુ છે.


Advertisement
60.

આપેલાં વિધાન X,Y,Z ના સંદર્ભમાં સાચો વિકલ્પ જણાવો.

વિધાનો

X : દૂરસ્થ ગૂંચળામય નલિકામાં મૂત્ર વધુ સાંદ્ર બને છે.

Y : દૂરસ્થ ગૂંચળામય નલિકામાંથી યુરિયાબહાર નીકળે છે.
Z : દૂરસ્થ ગૂંચળામણ નલિકામાં યુરિક ઍસિડ અને એમોનિયાનો સ્ત્રાવ થાય છે.

  • X,Y,Z સાચાં છે. અને Y અને Z એ X માટેની સાચી સમજૂતી છે. 

  • X અને Y સાચાં છે અને Z એ ખોટું છે અને Y એ X માટેની સાચી સમજૂતી છે. 

  • X અને Z સાચાં છે. Y ખોટું છે અને Z એ X માટેનું એક કારણ છે. 

  • X સાચું છે Y અને Z ખોટા છે.


C.

X અને Z સાચાં છે. Y ખોટું છે અને Z એ X માટેનું એક કારણ છે. 


Advertisement
Advertisement