CBSE
જે પ્રાણીઓની ઉત્સર્ગએકમના હેન્લેના પાશની લંબાઈ ખૂબ જ ઓછી હોય તેવા પ્રાણીઓનાં મૂત્ર .......
અતિસાંદ્ર હોય છે.
સામસાંદ્ર હોય છે.
અધિસાંદ્ર હોય છે.
અધોસાંદ્ર હોય છે.
કાઉન્ટરકરન્ટ ક્રિયાવિધિ એટલે ..........
પાશમાં આવેલા બંને પ્રદેશમાં ગાળણનો પ્રવાહ વિરુદ્ધ દિસ્ગામાં હોય છે.
રુધિર કેશિકાગુચ્છમાં આવેલા રુધિરના પ્રવાહની દિશા
પાશમાં આવેલા બંને પ્રદેશમાં ગાળાણનો પ્રવાહ સમાન દિશામાં હોય છે.
સંગ્રહણનલિકામાં મૂત્રના વહનની દીશા
મૂત્રપિંડમજ્જકને અંદરના અંતરાલીય પ્રવાહીની આસૃતિ કેવી રીતે જળવાય છે ?
કાઉન્ટરકરન્ટની મદદને લીધે
હેન્લોનો પાશ અને વાસારેક્ટાની નિકટતાને લીધે
PTC અને વાસારેક્ટાની નિકટતાને લીધે
A અને B બંને
શરીરનાં પ્રવાહીનું આયોનિક બેલેન્સ ટકાવી રાખવા માટે નલિકાના કોષો શાનો સ્ત્રાવ કરે છે ?
પેનિસિલિન
યુરિક ઍસિડ
એમોનિયા
A અને B બંને
સામાન્ય પરિસ્થિતિ હેઠળ નીચે પૈકી કયું દ્રવ્ય PTCમાં સંપૂર્ણ શોષન પામે છે ?
ગ્લુકોઝ
યુરિક ઍસિડ
યુરિયા
ક્ષારો
ઓસ્મોલારિટિનો ઢોળાંશ કયા દ્રવ્યને કારણે સર્જાય છે ?
યુરિયા
NaCl
A અને B બંને
NH3
અવરોહી કેશિકામાં વહેતા રુધિરની સાંદ્ર્તા માટે સાચો ક્રમ
200 → 400 → 600
400 → 600 → 900
600 → 400 → 200
900 → 600 → 400
સંગ્રહણનલિકામા6 વહેતા મૂત્રની સંદ્રતા માટે સાચો ક્રમ.
1200 → 900 → 600 → 400 → 300
1200 → 700 → 400 → 200 → 100
300 → 400 → 600 → 900 → 1200
આપેલામાંથી એક પણ નહિ.
તંદુરસ્ત વ્યક્તિત્વમાં દાબગાળણ હેઠળ તૈયાર થયેલા ગાળણ્માં આવેલા ઘટકો માટે નીચે પૈકીનું કયું સાચું જૂથ શોધો.
પાણી, વિટામિન્સ, વાસોપ્રેસિટન, યુરિક ઍસિડ
પાણી, ગ્લિકોઝ, વિટામિન્સ, સોડિયમ બાયકાર્બોનેટ
પાણી, ગ્લુલોઝ, યુરિયા, યુરિક ઍસિડ, પેનિસિલિન
પાણી, ક્ષાર, યુરિક ઍસિડ, પેનિસિલિન
માલ્પિધિયનનલિકામાં પ્રવેશતા રુધિર કરતા બહાર જતા રુધિરનો પોરવાહ ધીમો હોય છે, કારણ કે, .
અંતર્વાહી અને બહિર્વાહી ધમનિકાનો ગાળો સમવ્યાસી હોય છે, પરંતુ રુધિરકેશિકાનો જથ્થો વધુ હોય છે
અંતર્વાહી ધમનિકાનો ગાળૉ બહિર્વાહી ધમનિકા કરતાં વધુ પહોળો હોય છે.
બહિર્વાહી ધમનિકાનો ગાળો ખૂબ જ સાંકડો અને એકસ્તરીય દીવાલ ધરાવે છે.
અંતર્વાહી ધમનિકાનો ગાળો બહિર્વાહી ધમનિકા કરતાં સંકડો હોય છે.
B.
અંતર્વાહી ધમનિકાનો ગાળૉ બહિર્વાહી ધમનિકા કરતાં વધુ પહોળો હોય છે.