Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

61.

સંગ્રહણનલિકામા6 વહેતા મૂત્રની સંદ્રતા માટે સાચો ક્રમ.

  • 1200 → 900 → 600 → 400 → 300 

  • 1200 → 700 → 400 → 200 → 100 

  • 300 → 400 → 600 → 900 → 1200 

  • આપેલામાંથી એક પણ નહિ.


62.

સામાન્ય પરિસ્થિતિ હેઠળ નીચે પૈકી કયું દ્રવ્ય PTCમાં સંપૂર્ણ શોષન પામે છે ?

  • ગ્લુકોઝ 

  • યુરિક ઍસિડ

  • યુરિયા 

  • ક્ષારો 


63.

ઓસ્મોલારિટિનો ઢોળાંશ કયા દ્રવ્યને કારણે સર્જાય છે ?

  • યુરિયા 

  • NaCl

  • A અને B બંને 

  • NH3


64.

મૂત્રપિંડમજ્જકને અંદરના અંતરાલીય પ્રવાહીની આસૃતિ કેવી રીતે જળવાય છે ?

  • કાઉન્ટરકરન્ટની મદદને લીધે 

  • હેન્લોનો પાશ અને વાસારેક્ટાની નિકટતાને લીધે 

  • PTC અને વાસારેક્ટાની નિકટતાને લીધે 

  • A અને B બંને


Advertisement
65.

તંદુરસ્ત વ્યક્તિત્વમાં દાબગાળણ હેઠળ તૈયાર થયેલા ગાળણ્માં આવેલા ઘટકો માટે નીચે પૈકીનું કયું સાચું જૂથ શોધો.

  • પાણી, વિટામિન્સ, વાસોપ્રેસિટન, યુરિક ઍસિડ

  • પાણી, ગ્લિકોઝ, વિટામિન્સ, સોડિયમ બાયકાર્બોનેટ 

  • પાણી, ગ્લુલોઝ, યુરિયા, યુરિક ઍસિડ, પેનિસિલિન

  • પાણી, ક્ષાર, યુરિક ઍસિડ, પેનિસિલિન


66.

જે પ્રાણીઓની ઉત્સર્ગએકમના હેન્લેના પાશની લંબાઈ ખૂબ જ ઓછી હોય તેવા પ્રાણીઓનાં મૂત્ર .......

  • અતિસાંદ્ર હોય છે.

  • સામસાંદ્ર હોય છે. 

  • અધિસાંદ્ર હોય છે.

  • અધોસાંદ્ર હોય છે. 


67.

શરીરનાં પ્રવાહીનું આયોનિક બેલેન્સ ટકાવી રાખવા માટે નલિકાના કોષો શાનો સ્ત્રાવ કરે છે ?

  • પેનિસિલિન 

  • યુરિક ઍસિડ 

  • એમોનિયા

  • A અને B બંને


Advertisement
68.

કાઉન્ટરકરન્ટ ક્રિયાવિધિ એટલે ..........

  • પાશમાં આવેલા બંને પ્રદેશમાં ગાળણનો પ્રવાહ વિરુદ્ધ દિસ્ગામાં હોય છે.

  • રુધિર કેશિકાગુચ્છમાં આવેલા રુધિરના પ્રવાહની દિશા 

  • પાશમાં આવેલા બંને પ્રદેશમાં ગાળાણનો પ્રવાહ સમાન દિશામાં હોય છે. 

  • સંગ્રહણનલિકામાં મૂત્રના વહનની દીશા 


A.

પાશમાં આવેલા બંને પ્રદેશમાં ગાળણનો પ્રવાહ વિરુદ્ધ દિસ્ગામાં હોય છે.


Advertisement
Advertisement
69.

અવરોહી કેશિકામાં વહેતા રુધિરની સાંદ્ર્તા માટે સાચો ક્રમ

  • 200 → 400 → 600 

  • 400 → 600 → 900 

  • 600 → 400 → 200

  • 900 → 600 → 400 


70.

માલ્પિધિયનનલિકામાં પ્રવેશતા રુધિર કરતા બહાર જતા રુધિરનો પોરવાહ ધીમો હોય છે, કારણ કે, .

  • અંતર્વાહી અને બહિર્વાહી ધમનિકાનો ગાળો સમવ્યાસી હોય છે, પરંતુ રુધિરકેશિકાનો જથ્થો વધુ હોય છે

  • અંતર્વાહી ધમનિકાનો ગાળૉ બહિર્વાહી ધમનિકા કરતાં વધુ પહોળો હોય છે. 

  • બહિર્વાહી ધમનિકાનો ગાળો ખૂબ જ સાંકડો અને એકસ્તરીય દીવાલ ધરાવે છે. 

  • અંતર્વાહી ધમનિકાનો ગાળો બહિર્વાહી ધમનિકા કરતાં સંકડો હોય છે. 


Advertisement