CBSE
નીચે પૈકી કયા અંતઃસ્ત્રાવ સંગ્રહણનલિકાની પ્રવેશ્યતા વધારે છે ?
ADH
GH
LH
ACTH
ADH ના અભાવમાં
યુરિયાનું વધુ નિર્માણ
સાંદ્ર મુત્રત્યાગ
મંદ મૂત્રવૃદ્ધિ
મૂત્રપિંડ નિષ્ક્રિય
C.
મંદ મૂત્રવૃદ્ધિ
કાઉન્ટરકરન્ટનું કાર્ય .........
પાસપાસેના ઉત્સર્ગએકમ અને વાસારેક્ટામાં વધુ સાંદ્રતા જાળવી રાખવાનું છે.
પાસપાસેના ઉત્સર્ગ એકમ અને સંગ્રહણનલિકામાં વધુ સાંદ્રતાં જાળવી રાખવાનું છે.
અધોસંકેન્દ્રીત મૂત્ર તૈયાર કરવાનું
સમદાંદ્ર મૂત્ર તૈયાર કરવાનું
મૂત્રપિંડનિવાપમાં ઠલવાયેલું મૂત્ર સૌપ્રથમ શેમાં દાખલ થાય છે ?
મૂત્રાશય
બિલિનીનલિકા
મૂત્રજનનમાર્ગ
મૂત્રવાહિની
નીચે પૈકી કયુ અંગ નાઈટ્રોજનયુક્ત વિષારી દ્રવ્યના નિર્માણ કે નિકલ સાથે સંકળાયેલું નથી ?
મૂત્રપિંડ
ફેફસાં
યકૃત
ત્વચા
મૂત્રસર્જન એ સતત છાલતી પ્રક્રિયા છે, પરંતુ મૂત્રનિકાલ સતત થતો નથી, કારણ કે .......
મૂત્રાશયની દીવાલ રેખીત સ્નાયુની બનેલી છે.
મૂત્રવાહિનીની ફરતે અવરિધક સ્નાયુ હોય છે.
બિલીનીનલિકામં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે.
મૂત્રાશયનું મૂત્રપિંડમાં ખૂલતું છિદ્ર અવરોધક સ્નાયુથી બંધ હોય છે, જે CNSના સંદેશા હેઠળ વિકોચન પામે છે.
રિનલ પિરામિડિના અંતરાલીય પ્રવીહીમાં ઘનતા વધારવા કયા દ્રવ્યનું સંગ્રહણનલિકાના છેલ્લા ભાગમાંથી પ્રસરણ થાય છે ?
યુરિયા
NaCl
H2O
મૂત્રપિંડનલિકાના સંદર્ભમાં સાચુ6 વિધાન જણાવો.
Na+ અને Cl- નું વહન આંતરાલિય પ્રવાહીમાંથી અવરોહી હેન્લેના પાશમાં પ્રવેશે છે.
4.5
5.2
6.0
7.35
વાસારેક્ટામાં પ્રવેશતા રુધિરની mOsmoil-1 આંતરાલીય પ્રવાહીની સરખામણીમાં કેવી હોય છે ?
સમસાંદ્ર
વધારે
ઓછી
A અને B બંને