Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

Advertisement
71. માનવમૂત્રનો pH જણાવો. 
  • 4.5

  • 5.2

  • 6.0

  • 7.35


C.

6.0


Advertisement
72.

નીચે પૈકી કયુ અંગ નાઈટ્રોજનયુક્ત વિષારી દ્રવ્યના નિર્માણ કે નિકલ સાથે સંકળાયેલું નથી ?

  • મૂત્રપિંડ

  • ફેફસાં 

  • યકૃત 

  • ત્વચા 


73.

મૂત્રસર્જન એ સતત છાલતી પ્રક્રિયા છે, પરંતુ મૂત્રનિકાલ સતત થતો નથી, કારણ કે .......

  • મૂત્રાશયની દીવાલ રેખીત સ્નાયુની બનેલી છે. 

  • મૂત્રવાહિનીની ફરતે અવરિધક સ્નાયુ હોય છે. 

  • બિલીનીનલિકામં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. 

  • મૂત્રાશયનું મૂત્રપિંડમાં ખૂલતું છિદ્ર અવરોધક સ્નાયુથી બંધ હોય છે, જે CNSના સંદેશા હેઠળ વિકોચન પામે છે.


74.

રિનલ પિરામિડિના અંતરાલીય પ્રવીહીમાં ઘનતા વધારવા કયા દ્રવ્યનું સંગ્રહણનલિકાના છેલ્લા ભાગમાંથી પ્રસરણ થાય છે ?

  • યુરિયા

  • NaCl

  • bold HCO subscript top enclose bold 3 end subscript
  • H2


Advertisement
75.

ADH ના અભાવમાં

  • યુરિયાનું વધુ નિર્માણ

  • સાંદ્ર મુત્રત્યાગ 

  • મંદ મૂત્રવૃદ્ધિ 

  • મૂત્રપિંડ નિષ્ક્રિય 


76.

વાસારેક્ટામાં પ્રવેશતા રુધિરની mOsmoil-1 આંતરાલીય પ્રવાહીની સરખામણીમાં કેવી હોય છે ?

  • સમસાંદ્ર 

  • વધારે 

  • ઓછી

  • A અને B બંને


77.

મૂત્રપિંડનિવાપમાં ઠલવાયેલું મૂત્ર સૌપ્રથમ શેમાં દાખલ થાય છે ?

  • મૂત્રાશય

  • બિલિનીનલિકા 

  • મૂત્રજનનમાર્ગ 

  • મૂત્રવાહિની 


78.

નીચે પૈકી કયા અંતઃસ્ત્રાવ સંગ્રહણનલિકાની પ્રવેશ્યતા વધારે છે ?

  • ADH

  • GH 

  • LH 

  • ACTH


Advertisement
79.

કાઉન્ટરકરન્ટનું કાર્ય .........

  • પાસપાસેના ઉત્સર્ગએકમ અને વાસારેક્ટામાં વધુ સાંદ્રતા જાળવી રાખવાનું છે.

  • પાસપાસેના ઉત્સર્ગ એકમ અને સંગ્રહણનલિકામાં વધુ સાંદ્રતાં જાળવી રાખવાનું છે. 

  • અધોસંકેન્દ્રીત મૂત્ર તૈયાર કરવાનું 

  • સમદાંદ્ર મૂત્ર તૈયાર કરવાનું 


80.

મૂત્રપિંડનલિકાના સંદર્ભમાં સાચુ6 વિધાન જણાવો.

  • Na+ અને Cl- નું વહન હેન્લેના આરોહી વિસ્તારમાંથી આંતરાલીય પ્રવાહીમાં અને ત્યાંથી વાસારેક્ટામાં દાખલ થાય છે. 
  • Na+ અને Cl- નું વહન વારેક્ટામાંથી આંતરાલીય પ્રવાહી અને ત્યાંથી હેન્લેના આરોહી વિસ્તારમા6 દાખલ થાય છે.
  • Na+ અને Cl- નું વહન આંતરાલિય પ્રવાહીમાંથી અવરોહી હેન્લેના પાશમાં પ્રવેશે છે. 

  • Na+ અને Cl-નું વહન હેન્લેના અવરોહી વિસ્તારમાંથી આંતરાલીય પ્રવાહીમાં અને ત્યાંથી વાસારેક્ટામાં દાખલ થાય છે. 

Advertisement