H2O નું DCT from Class Biology ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

Advertisement
131.

H2O નું DCT માં શોષણ ............. દ્વારા નિયંત્રણ થાય છે.

  • ઓક્સિટોસીન

  • ADH

  • ACTH

  • LH


B.

ADH


Advertisement
132.

હેન્લેનો પાશ ......... સાથે સંકળાયેલો છે.

  • પાચનતંત્ર

  • ઉત્સર્જન તંત્ર 

  • શ્વસનતંત્ર 

  • પ્રજનનતંત્ર


133.

યુરિક એસિડ ............... માં મુખ્ય ઉત્સર્જન નીપજ છે.

  • ઊભયજીવીઓ 

  • સસ્તનો

  • કીટકો 

  • અળસિયા 


134.

જો રુધિરમાં નું પ્રમાણ ઘટે તો.

  • મૂત્રનો જથ્થો સામાન્ય રહે 

  • મૂત્રનો જથ્થો વધે 

  • મૂત્રનો જથ્થો ઘટે 

  • મૂત્રના જથ્થામાં કોઈ અસર થાય નહી.


Advertisement
135.

મનુષ્યના રુધિર કરતા મનુષ્યનું મૂત્ર સામાન્ય રીતે ................ હોય છે.

  • સમસાંદ્ર 

  • અધોસંદ્ર 

  • અધિસાંદ્ર 

  • આપેલ બધા જ


136.

નીચેના પૈકી કયું સસલામાં યુરિયા ના નિર્માણ સાથે સંકળાયેલ છે.

  • યકૃત

  • રુધિર 

  • મૂત્રપિંડ 

  • બરોળ 


137.

બિલીની ની નલિકા ............. પર ખૂલે છે.

  • DTC

  • પકવાશય

  • મૂત્રવાહિની 

  • મૂત્રપિંડ રસાકુર


138.

જલીય અરીસૃપો ............... છે.

  • પાણીમાંના યુરિયાત્યાગી

  • જમીન પરના યુરિયાત્યાગી

  • એમોનિત્યાગી 

  • યુરિયાત્યાગી 


Advertisement
139.

રુધિરકેશિકાગુચ્છનું મુખ્ય કાર્ય .............. છે.

  • મૂત્રની સાંદ્રતા.

  • રુધિરનું ગાળણ 

  • H2O નું પુન:શોષણ

  • Na+ નું પુન:શોષણ


140.

દેડકા નું મૂત્રપિંડ ................ હોય છે.

  • Metanephric

  • Pronephric

  • Mesonephric

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement