CBSE
નીચેની કઈ પરિસ્થિતિ હાનિકારક અને મૂત્રપિંડ નિષ્ફળતામાં પરિણમે છે?
યુરેમિયા
પોલિયુરિયા
પાયુરિક
કિટોન્યુરિયા
લાળ દ્વારા કયો નાઇટ્રોજનયુક્ત પદાર્થ નિકાલ પામે છે?
યુરિક એસિડ
યુરિયા
કિએટીનાઇન
TMAO
B.
યુરિયા
નીચેના પૈકી કયો અંત:સ્ત્રાવ ડાયુરેસિનને અટકાવે છે?
આલ્ડોસ્ટેરોન
ANF
ADH
ACTH
રુધિરકેશિકા ગુચ્છ કેશિકાઓનું રુધિરદબાણ .............. દ્વારા રુધિરના ગાળણમાં અસર કરે છે.
આ બંને આવરણ વચ્ચેનું તલીય પટલ
રુધિરકેશિકા ગુચ્છ રુધિરવાહિનીનું અંત:ચ્છદ
બાઉમેનની કોથળીનું અધિચ્છદ
આપેલ બધા જ
મૂત્રપિંડની પથરી ............... ની બને છે.
MgPO4
કોલેસ્ટેરોલ
કેલ્શિયમ્ ઓક્ઝેલેટ
યુરિક એસિડ
બાહ્યકના આંતરાલીય જળની ઊંચી એસ્મોલારીટી ની જાળવણીમાં નીચેના પૈકી કયું મહત્વનો ભાગ ભજવે છે.
DTC
PCT
હેન્લેનો લૂપ
આપેલ પૈકી એક પણ નહી
Na+ અને પાણીનું પરિસ્થિતીય પુન:શોષણ ઉત્સર્ગએકમના કયા ખંડમાં હોય છે?
બાઉમેનની કોથળી
હેન્લેનો પાશ
DTC
PTC
હ્રદયની ધમનીમાંથી રુધિરપ્રવાહમાં વધારો ................ ને મુક્ત કરવાની અસર પ્રેરે છે?
આલ્ડોસ્ટેરોન
ANF
ADH
ACTH
નીચેના પૈકી કયો પદાર્થ નિષ્ક્રીય વહન દ્વારા શોષણ પામે છે?
નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્ય
ગ્ગ્લુકોઝ
એમિનો એસિડ
Na+
મુત્રમાં ગ્લુકોઝનું અને કોટોન સમૂહની હાજરી ....... દર્શાવે છે.
ભૂખ
કમળો
ડાયાબીટીસ ઇન્સીપીડસ
ડાયાબીટીસ મેલિટસ